________________
પરિશિષ્ટ ર
યશોગાન
હિંદને ખૂણે ખૂણે પૂર્વ કે પશ્ચિમે ઉત્તરે કે દક્ષિણે
વિદ્યાવિજયને
જાતનું,
સત્ય, અહિંસા અને અસ્તેયની, જેણે જગાવી છે અહાલેક ધર્મ, જાતી કે કુળભેદને, જાણતા નથી જે કલ્યાણના સર્વ સંમારભમાં, પ્રથમ અને અગ્રણી સ્થંભ જેવા, મહાવીરના પનાતા પુત્ર, શા ઓળખાવવા જેતે વે, વે, નસે, નસમાં, ભર્યુ છે. કલ્યાણ-માનવ દયા અને પ્રેમ અર્ચિત, હું ફાળા હૈયાળાં, તમ જેવા મહાયાગી, જીવન જીવી જીતે છે જગતને. જીવન ચમનમાં ખીલેલી તે પમરેલી, એક એક પુષ્પ પાંખડી કે પરાગ, પરાઈ ગણી આપી છે પરાયાને, એવા છે. આપ મહાદ્યુતિ, મહાયાગી, બતાવ્યું છે જગતને કે 'ચમન' છે જગતમાં, ભર્યુ છે અમન' જગત 'ચમન'માંજ, જો જીવતાં અને જાણતાં આવડે તેા. એવા આ મહાયાગી, વિશ્વવંદ્ય, લાક પ્રેમી વિદ્યાવિજય,
સનાતન અમન ચમન’ ભોગવવા તુજ ભાગ્યશાળી છે. —નવિનચંદ્ર જગન્નાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org