________________
૪ર૬]
મારી સિંધિયાત્રા
કરાચીવાસીઓ ઈશ્વરનો આભાર માને કે મહારાજ સાહેબ અત્રેથી સુખ રૂપ પધારી ગયા છે અને એ સાહેબને પરમેશ્વર તંદુરસ્તી ભરી લાંબી જીંદગી બક્ષે એ આપણું પ્રાર્થના હોવી જોઈએ.
–પીરેઝશા હોરમસજી દસ્તુર
મહરજીરાણા
તંત્રીઃ “પારસી સંસાર અને લોક સેવક.' મુનિ મહારાજ વિદ્યાવિજયજીના પ્રસંગમાં આવતાં જૈન ધર્મ અને જૈન સાધુઓ વિષે હું ઘણું નવું જાણું શક છું. મહારાજશ્રી વિષે મેં જે જોયું અને જાણ્યું તેણે તેમના પ્રતિ મારા મનમાં માન ઉત્પન્ન કરાવેલ છે. અને જૈન સાધુઓ જનતાની સેવા કરે છે એટલું જ નહી, પણ હિંદુતા અને માનવજાતની સેવા કરવાનું ધ્યેય રાખનારા જન સાધુઓ પડ્યા છે એની મારા ઉપર છાપ પડી છે.
વિદ્યાવિજયજી મહારાજ જેવો જ વર્તાવ બધા જૈન સાધુઓનો હોય તે અપાસરો એ માત્ર જૈનોનું ધામ છે એ સ્થિતિ પલટાવવા પામે અને બિનજનો પણ મહાન જન સાધુઓ પાસેથી જ્ઞાન અને સાંત્વનકારી ઉપદેશનો લાભ લેતા થઈ શકે
–હરીલાલ ઠાકર
તંત્રીઃ “હિતેચ્છું' મુનિ મહારાજ માટે એક યાદગીરી જાળવવાનો અંક કાઢવા માટે તમેને મુબારકબાદી આપું છું. તેઓશ્રીની કથા સાંભળવાનું મને પણ નશીબ થયું છે તેમજ તેમનાં ભાષણ અને લખાણેએ મારા જેવાના દિલ પર બહુ ઊંડી અસર પાડી છે. કરાચીના જેન ભાઈઓએ પિતાના ધર્મના એક સાચા મહાત્મા સાધુના દર્શન કરાચીની પ્રજાને કરાવ્યાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org