________________
પરિશિષ્ટ ૯
આ પુસ્તકનાં જુદાં જુદાં પ્રકરણેામાં ભૂત અને વર્તમાનકાળનુ ઐતિહાસિક વધુ ન આપવામાં આવ્યુ છે. પુસ્તકની સમાપ્તિ થતાં થતાં લખાએલા વર્ષોંન સાથે સંબંધ ધરાવતી જે વિશેષ હકીકતા મળી છે, તેના ટુક સાર આ પરિશિષ્ટ’માં આપવામાં આવે છે.
-પ્રકરણ ૧૬ માં ‘ગુજરાતીઓનું સ્થાન' બતાવવામાં આવ્યું છે. તેના પૃષ્ઠ ૧૬૭ માં કરાચીની જુની અને જાણીતી શેઠ લાલજી લક્ષ્મીદાસની પેઢીમાં સંવત ૧૮૭૫ ના ચાપડ હાવાનુ જણાવ્યું છે. આ સંબંધી વધુ તપાસ કરતાં શેઠ હિરદાસ લાલજી કેટલીક હકીકત પૂરી પાડે છે, તે આભાર સાથે ટૂંકમાં આપું છું.
ગુજરાતીએમાં સૌથી પહેલાં આવનારાઓમાં પારમ’દરવાળા જુના ભાટીયા વેપારી શેઠ લક્ષ્મીદાસ માધવજીનું નામ આગળ આવે છે. કહેવાય છે કે ખસ વર્ષ પહેલાં તેમની અદ્ધિ' ઢાડી હતી. તેમને વિ. સવત ૧૮૪૮ ના ખાતાવહી'ના ચેાપડે! મળ્યું છે. એ ચેાપડાના પૂજાના પહેલા પાનામાં ‘સંવત ૧૮૪૮ આસા વદ ૦)) દીપે।ત્સવ ઠા. લક્ષ્મીદાસ માધવજી હસ્તક ધરમશી લક્ષ્મીદાસના હસ્તની ખાતાવહી કરાચીની છે.’
ધર્માંશીના ભાઇ પ્રાગજી લક્ષ્મીદાસ અને પ્રાગજીના પુત્ર પ્રેમજી પ્રાગજીના નામની પેઢી સ’. ૧૯૫૭-૫૮ સુધી કરાચીમાં હતી. તેએ કચ્છી ભાટિયા મહાજનના મુખી હતા. સ. ૧૯૪૮ના એ ચેકપડા ઉપરથી જણાય છે કે-તે વખતે વહાણાની માલની આવ-જાવને વેપાર સારા ચાલતા. પાંચેક વહાણા તા તે પેઢીનાં પેાતાનાં હતાં.
જુદા જુદા દેવસ્થાનનાં ધર્માદાખાતા પણ જોવામાં આવે છે. દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org