________________
૪૩૪]
મારી સિધયાત્રા
પિપાસુઓ ટોળે વળે છે. તેમની સમક્ષ ધર્મ ધર્મ વચ્ચેના ભેદ નિમ્ળ નાશ પામ્યા છે. જેઓ તેમનો ઉપહાસ કરવા આવે છે તેઓ તેમની પુજા કરવા રોકાઈ જાય છે. પ્રત્યેક ધર્મના સંપ્રદાયની સુંદરતાએ શેધી કહાડી તેની યોગ્ય કદર ન બુઝવા અર્થે એમનું હૈયું હંમેશાં તલસાટ અનુભવી રહ્યું હોય છે. જેઓ જગતને ભયંકરતાથી ભરપુર અને મુખ જન-કથિત-જંદગી ભર્યું, અનેક પ્રકારના પોકળ ધમપછાટાવાળું, નિરર્થક સમજે છે; તેઓના અંતરમાં મુનિ મહારાજ શ્રી પોતાના વ્યાખ્યાને દ્વારા આશા અને ઉમંગને પ્રકાશ ફેલાવે છે. આલ્ફડન્ડીમુસેટે જીવનને અશ્રુ અને શરમ ભર્યું કહ્યું છે. પરંતુ મુનિમહારાશ્રીનું પ્રવચન સાંભળ્યા પછી કોઈ પણ શમ્સ જીવનને એ રીતે નહિ ઓળખાવે.
મુનિ વિદ્યાવિજય મહારાજ ગીતાનું જીવંત સ્વરુપ છે. જીવનની પ્રત્યેક ક્ષણ તેઓ કોઈને કોઈ પ્રવૃતિમાં પરોવી દીએ છે. આવી સ્થિતિમાં દેહનું અસ્તિત્વ ટકાવી રાખવું કેટલું બધું મુશ્કેલીભર્યું કહેવાય? *
+ “અમન ચમન – કરાચી. ૧૯૯૫ ને દીપેસવી અંક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org