________________
મહારાજશ્રી માટે મારા એ માલ
લેખક:-મી, ખીમચંઢ શાહ, આગેવાન અને કાઉંસીલર, કરાચી મ્યુનિ.
સાધુ એ સમાજની ધણાજ જરૂરના છે. એ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં તેઓ જન સમાજને ઉપદેશ ને સમજની સેવાના મત્ર હંમેશાં આપે છે. પરકલ્યાણુમાં પેાતાના આત્માનું કલ્યાણુ માને છે. આવા સુનિ મહારાજ પુજ્ય વિદ્યાવિજયજીને મારા વદન હૈ.
એમના કરાચીમાં ૩ ચાર્તુમાસ દરમ્યાન કરાચીના જન સમાજ ઉપર બણીજ ઉપકાર થએલ છે. તેઓ કેટલાક ગરીબ ભાઇઓને ખુબ મદદ કરી શકયા છે. તેમ ઉત્સાહી ભાઆને હંમેશાં હંમેશાં ઉત્સાહ આપીને સમાજની સેવા કરવાને પ્રેરણા કરેલ છે.
ક્રાઇ પણુ ભાઇઓની શે'માં નહિ તણાઇ નગ્ન સત્ય ઉપદેશા આપેલ છે. આવા મુનિમહારાજોની કરાચીમાં ઘણી જ જરૂર છે. છેલ્લાં ૨૫૦૦ વર્ષો થયાં કરાચીમાં જન સુનિ મહારાજો આવી શકતા નહી' હતા. મુનિ મહારાજ ફૂલચંદજી તથા ધાસીલાલજી આવ્યા તે વિદ્યાવિજયજીના ૩ ચાતુર્માં થયાથી જૈનધમ ના ખુબ પ્રચાર થએલ છે ને જન સમાજને જૈન મુનિઓ તથા જૈન ધર્મો પ્રત્યે આકર્ષી શકયા છે. આવા મહાન મુનિઓને મારા વારંવાર વંદન હો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org