________________
૪૧૪ ]
મારી સિંધયાત્રા
અને તેથી શાળાઓ અને હાઈસ્કુલામાં તેઓશ્રીએ ખુત્ર ખુખ ઉપદેશ આપેલ, અને તેથી બાળા અને શિક્ષા ઉપર તેમના આચાર, વિચાર અને નીતિધમ ની મહાન છાપ પડી છે,
કરાચીમાં એઠે એકે સાહિત્યદ્વારા પણ તેમણે મહત્વની સેવા કરી જન સમુદાય ઉપર ભારે ઉપકાર કર્યાં છે. સાક્ષરાની સાઠમારી (સાહિત્ય પરિષદનું ૧૩ મું અધિવેશન) વખતે તેઓશ્રી અત્રે વિદ્યમાન હતા અને ગુજરાતમાંથી આવેલા તમામ વિદ્રાનાએ મહારાજશ્રીની મુલાકાતા લીધી હતી.
સરકાર મદદથી ધમ હંમેશાં વધે છે તેને કંઇક પાછુ મળે અથવા તા કંઇક અંતરાયે! થતા હેાય તેા તેનું નિવારણ થઇ શકે છે. પણ આજે તે હિન્દુ પર ખ્રીસ્તી ધર્માં રાજકર્તાઓનો છે. એટલે બીજા ધમ પ્રત્યે સ્વાભાવિક અંગ્રેજ સરકાર ઉદાસીન રહેજ છતાં સંસ્કૃતીમાં આગળ વધેલા હિન્દના ધર્મો પ્રત્યે વડા અને નાના અમલદારા માનની નજરે જુએ છે. સિંધના ના. ગવર્નર સાહેબ શ્રી ગ્રેહામ લેન્સલેટની લગભગ ચારેક વાર મહારાજશ્રીની મુલાકાતે! થઇ હતી તે વખતે આ શાણા અંગ્રેજે જૈન ધર્માંની ખુબીઓ અને ઉત્કૃષ્ટતા જાણી પરમ સ ંતેાષ બતાવી મહારાજશ્રીને તેમના કાર્યમાં મદદ આપવા ઇચ્છા દર્શાવી હતી.
કરાચીના સામાજીક ક્ષેત્રાના અનેક મ`ડળેાએ મહારાજશ્રીનો લાભ ઉઠાવ્યે છે. દરેક જગાએ તેઓ પ્રમુખપદે હાય જ અને સુંદર ભાષણુ કરી, ધર્માંધમ સમજાવી માનવી જીવનની મહત્તા અને ક્ષણુભગુરતા બતાવી સક્ષેધ આપતા હતા. આ અનેક વિધ પ્રવૃતીઓ તેમના “ મારી સિધ યાત્રા નામક પુસ્તકમાં આલેખાયલી છે. એટલે વધુ પિષ્ટપેષણની જરૂર નથી. કરાચીમાં સ` ધમ` પરિષદ મેળવવાનુ` માન પણ તેમને છે. જેમાં એકજ સ્ટેજ પર જુદા જુદા ધર્મના અભ્યાસીઓએ
>>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org