________________
૩૮૦ ]
ખેતશીના બંગલામાં અને એક દિવસ ‘ડ્રીગરાડ' મુકામ કરી અમે મલીર ગયેલા. આ વખતે હૈદ્રાબાદનાં સિધી એન મીરાં બહેન અને ખીજા કેટલાક ભાએ બહેનેા નમસ્કાર કરવાને આવેલા. મીરાં અહેન, હૈદ્રા બાદના એક ઉંચા કુટુમ્બની ખાઇ છે. નામ તેા ગુડીએન છે, પરન્તુ તેમની ઇશ્વરભક્તિ ’ની પ્રવૃત્તિથી તે ‘ મીરાં બહેન ’ તરીકે પ્રસિદ્ધ છે. આ મીરાંબડૈનનાં ભજનાના એક જલસા ત્યાં ગાવવામાં આવ્યા હતા. આ ભજના સાંભળવાને કરાચીથી કેટલાક ભાઇબહેના પણ આવેલા.. ભજના તેા ઘણાય ગાય છે, પણ મીરાબહેનના ગાવામાં ખાસ ખૂબી તે। એ છે કે જે વખતે તે ભજનામાં તલ્લીન થાય છે, તે વખતે ખરેખર એકતાન થઇ જાય છે. અને દુનિયાનું ભાન ભૂલી જાય છે. બહુજ ઓછા ભજનકા આવી એકતાનતા મેળવતા હશે. શ્રોતાઓ ઉપર આની ઘણી સરસ અસર થાય છે.
.
મારી સિધયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org