________________
૩૮} ]
મારી સિધયાત્રા
ઈસ્લામ, શિખ, વેદાન્ત, થિયાસેાષી અને જેનીઝમ વિગેરે ધર્મોં ઉપર તે તે ધર્માંના નિષ્ણાત વિદ્વાનોએ પ્રવચન કર્યાં હતાં. જનધ` ઉપર એટલતાં જૈન શબ્દની વ્યાખ્યા, જૈનધર્મના મૂળ સિદ્ધાંતા, જનોનો શ્વરવાદ, અને જનોએ માનેલે મુક્તિમાગ, એ વિષય ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું.
સન ૧૯૩૮ ના ડીસેમ્બરમાં થએલી ખીજી ધર્મ પરિષદ' વખતે પણ નિમંત્રણ મળેલ, પરન્તુ બિમારીના કારણે આ વખતે જઇ શકાયું ન્હેતું. એકાર કોન્ફરન્સ
કરાચીની પ્રાન્તિક કોંગ્રેસ કમીટી તરફથી તા. ૩૪-૫ જુન ૧૯૩૮ ના દિવસે મેાટા પાયા ઉપર એકાર ફ્રાન્ક્રન્સ’ કરાચીના પ્રધાનના પ્રમુખપણા નીચે ભરવામાં આવી હતી. આ કાન્ફરન્સમાં ભાગ લેવા માટે નિમંત્રણ મળેલુ", તેને માન આપવામાં આવ્યું હતું. તા. ૫મીની બેઠકમાં–
“ વર્ષી કેળવણીની યેાજના સિધમાં કયાંસુધી સળ થઇ શકે તેમ છે ? તેની તપાસ કરવાને સિંધ ગવનમે એક કમીટી મુકરર કરવી, કે જે કમીટી બહુ જલ્દી તપાસ કરીને રીપોટ
39
રજુ કરે.
આ પ્રસ્તાવ આ લેખક તરફથી મુકવામાં આવ્યા હતા. આ ઠરાવના સમર્થાંનમાં જે કંઇ કહેવામાં આવ્યું હતું. તેનો ટુંકા સાર આ છેઃ
---
બૅંકારીના પ્રશ્ન આખી દુનિયામાં ઉભેા થયા છે. બીજા દેશેા કરતાં હિ‘દુસ્તાનની બૅકારીમાં ફ્ક છે. મારી દૃષ્ટિએ બેકારીનાં પાંચ કારણેા દેખાય છે ૧. લેાકેા હુન્નર રહિત થયા, ૨. વ્યાપાર રોજગાર હાથમાંથી ગયા. ૩. નકામા ખ વધી ગયા. ૪ ધરગથ્થુ Â । હાથમાંથી ગયા. અને ૫. શિક્ષણ કેવળ ચાપડાના જ્ઞાનમાં અને ડીગ્રીઓના મેહમાં રહી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org