________________
– ૩૭:મારી જીવનનૌકા
می می می می می می می میشیم
wwwwwજ
*
**
*
*
*
*
*
**
---------*
******
Sલી! મારી જીવનનૌકા ખૂબડોલી!! બીજા બધા નિયમોનો ભંગ ક્ષન્તવ્ય થઈ શકે છે, પણ કુદરતના નિયમનો ભંગ ક્ષન્તવ્ય નથી થઈ શકતો. બબ્બે ચતુર્માસ સુધી ખૂબ પ્રવૃત્તિ કરી, કુદરતના નિયમ પ્રમાણે આરામ લેવાની જરૂર હતી. પ્રવૃત્તિની ધમાધમીમાં “આત્મિક શાંતિ’ ભૂલી જવાય છે. પ્રવૃત્તિ, પછી તે પ્રશસ્ત હોય, તે પણ એક કેફ તો છે જ. એ કેફ મર્યાદિત હોય ત્યાંસુધી તે જીરવી શકાય છે. અમર્યાદિત કેફ પટકી ન દે, તે બીજું શું કરી શકે? પ્રવૃત્તિમાં પડેલો આ છવડે પિતાની મેળે ક્યાં સમજે તેમ હતો ? એટલે કુદરતે લાલબત્તી ધરી.
*****
*
*
****
*
*
*
**
*
*****
*
*
*
*
*****
*
*
**
******
**
**
**
-*
*
-
ગુરુદેવની સાળમી જયન્તી અસાધારણ ધૂમધામ અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ હતી. સાથે સાથે શાંતિસ્નાત્ર અને જૈન પાઠશાળાને
જ્યુબિલી ઉત્સવ’ પણ ઉજવાયો હતો. મેમાનો ધીરે ધીરે વિદાય થઈ રહ્યા હતા. સંવત
**
***
****
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org