________________
– ૩૮:કરાચીની કદરદાની
-
**
rrrrrrrrr rrrrrrrror
**
***
*
' મનુષ્ય સેવા કરવા જન્મે છે, સેવા કરાવવા નહિ, અને તેમાં ય અમારા જેવા સાધુઓને માટે તો સેવા જ એક પરમ ધર્મ છે. બેશક, સેવાના તરીકા જુદા જુદા હોય છે. અને એ કુદા જુદા તરીકાદ્વારા થતી સેવાઓથી દુનિયાને લાભ જ થાય છે. જેને જેવો અધિકાર તે તેવી સેવા કરે. અધિકારભ્રષ્ટ થઈને સેવા કરવા જનાર પોતે પડે છે અને બીજાને પાડે છે. સાધુઓ સાધુતામાં રહી ઉપદેશ અને સાહિત્યપ્રચાર દ્વારા જગતની સેવા કરી શકે. સાધુની વ્યાખ્યાજ એ છે કે-
સાત વપરહિતffm ઉત્ત સાબુદા આ વ્યાખ્યાને અનુલક્ષી સાચા સાધુએ જીવન જીવવાનું છે. એ ખરું છે કે સાધુ નિગ્રંથ છે, કંચન કામિનીને ત્યાગી છે, એટલે જગતની સેવા કરવા જતાં એને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ એ મુશ્કેલીઓને ઉઠાવીને પણ બની શકે તેટલા અંશે સ્વહિતની સાથે પરહિતનાં કાર્યો કરવાં, એ સાધુનું કર્તવ્ય છે.
જwજcor
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org