________________
મારી જીવનકા
વધારે કર્યું નથી.” વિગેરે ગળગળિત હદયે કહ્યું હતું. પર્સ લેવાન તેમણે ઘણાજ ઇન્કાર કર્યો હતો, પરંતુ કેટલાક આગેવાનોના સમજાવવાથી તેમણે સ્વીકારી હતી. દેહગામથી આવેલા શ્રીયુત બલાખાદાસ અને પચંદે પણ એક સુંદર કાસ્કેટ ડે. સાહેબને ભેટ કર્યું હતું.
મુનિરાજશ્રી જયતવિજયજીએ પ્રમુખસ્થાનેથી પ્રવચન કરતાં ડે. ન્યાલચંદે પિતાની ડીસ્પેન્સરી બંધ કરીને હાલા આવીને સ્વ. મુનિશ્રી હિમાંશુવિજયછની કેવી સેવા કરી હતી ? તેમજ પોતાની અને આ વખતની બિમારીમાં પણ જે સેવા કરી છે, તેનાં વખાણ કર્યા હતાં. અને અંતઃકરણથી આશીર્વાદ આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org