________________
– ૩૬ -- સાર્વજનિક પરિષદ
-- -- -- Www
-------
--
-
---
---
www/www.જw
*
*
,
કરાચી હેતુ શહેર છે, અને સર્વ ધમય તેમજ સર્વ દેશીય લોકનું એક વિશાળ નિવાસસ્થાન છે. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ
અહિં નિરંતર ચાલ્યા કરે છે. ધાર્મિક, સામાજિક તેમજ રાષ્ટ્રીય પરિષદો વખતો વખત થયાજ કરે છે. અમારી સ્થિરતા દરમિયાન આવી કેટલીક પરિષદો (કાન્ફરન્સ) થઈ હતી, કે જેમાં આ લેખકને એક યા બીજી રીતે ભાગ લેવાનો પ્રસંગ મળ્યો હતો. આવી જે પરિષદ થઈ તેમાંની ખાસ ખાસનો ઉલ્લેખ અહિં કરવામાં આવે છે. આમાં કેટલીક પરિષદ એવી થઈ હતી કે જેને સંબંધ ધર્મની સાથે રહેલો છે. આ પરિષદને ઉદ્દેશ સર્વધર્મનુયાયીઓમાં એકતાની સાધના કરવી અને એકબીજા ધર્મમાં શી શી વિશેષતાઓ છે, એ જાણું પરસ્પર સમન્વય સાધવાનો હતો. સિંધ સર્વ હિંદુ ધર્મ પરિષદ -
કરાચીના કેટલાક પ્રસિદ્ધ કાર્યકર્તાઓ,
**w
ww/WW******
*
*
***
*
**--
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org