________________
અહારના વિદ્વાના
[ ૩૫
બે કલાક સુધી એક દુભાષિયાને વચમાં રાખી ચર્ચા ચાલી. જૈન સાધુઓને આચાર વિચાર, જનાનાં મૂળ તત્વા વિગેરે વિષયે। એ ચર્ચામાં મુખ્ય હતા. તે પછી તે। આ બંને યુવા વખતેા વખત આવતા અને ઘણી વસ્તુઓની માહિતી મેળવી નાંધ લેતા. આ હકીક્ત ઉપરથી માલૂમ પડયું હતું કે તેઓ એ વષઁથી દુનિયાની મુસાફરીએ નીકળ્યા છે. જુદા જુદા દેશી અને ગામેામાં જાય છે, અને પ્રસિદ્ધ પુરુષોની મુલાકાતેા લઇ હકીકતે મેળવે છે. એમના કહેવાથી એમ પણ માલૂમ પડયુ કે જે પત્રના તેઓ પ્રતિનિધિ હતા; તે પત્ર તરફથી તેમની મુસાફરીનું વન પુસ્તકાકારે છપાશે. આ અને મુસાકરાના નામ હતાં: મેસસ ચા` પીટ્રાસ, અને ચાસ લૂઈ
પેરાને.
૫ યાગાચાય પ્રકાશદેવલાહારના પ્રસિદ્ધ યાગાશ્રમવાળા ૫. પ્રકાશદેવ કરાચી આવેલા. તેમનુ એક વ્યાખ્યાન - બ્રહ્મચર્ય · વિષય ઉપર ૧ ડીસેમ્બર ૧૯૩૭ ના દિવસે ઉપાશ્રયમાં રાખવામાં આવેલુ બ્રહ્મચર્ય પાલનના જુદા જુદા નિયમેા ઉપર તેમણે ઘણુંાજ પ્રકાશ પાડેલે એમના આ વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનની ઘણીજ સુંદર અસર થવા પામી હતી,
૬ શ્રી રાયચૂરાજીને દાયરા—ગુજરાતના આ મહાન સાહિત્યકાર, શારદા 'ના તંત્રી અને લેાકસાહિત્ય 'ના પ્રખર અભ્યાસીથી ક્રાણુ . અજાણ્યું છે ? કરાચીમાં ભરાએલી ૧૩ મી ‘ ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રસંગે જે અનેક વિદ્વાના આવેલા, તેએમાં ભાઇ રાયચૂરા પણ એક હતા. કરાચીની જનતાને ભાઇ રાયચૂરા અને બીજા સાક્ષરેાની વિદ્વત્તાના લાભ મળે, એવી યેાજનાએ ગાઠવાઇ હતી. તેમાં શ્રીયુત રાયચૂરાજી અને કવિ માવદાનજીને એક દાયરા ૨ જી જાન્યુઆરી ૧૯૩૮ ના દિવસે ઉપાશ્રયના હાલમાં ગાઢવાયે। હતા. આ વખતે જૈન સમાજના પ્રસિદ્ અને વિદ્વાન સેાલીસીટર શ્રી માતી” ગિરધરલાલ કાર્પાક્રયા તથા
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org