________________
૨૯૪ ]
મારી સિધયાત્રા
અને ક્રિયા કરતાં પણુ ક્રોધાદિ કષાયા આદિ દુગુ ણ્ણાની મંદતા નથી કરી શકતા, એના લીધે, ખીજાએ એમની અજ્ઞાનતા ઉપર નહિ પણ એ ક્રિયા તરફ ઘૃણા કરે છે. જોઇએ તે એમ કે જે ક્રિયામાં માનનારા છે અને એકલી વાચાળતા આત્મકલ્યાણુમાં સાધનભૂત નથી થઇ શકવાની, એવું જે માને છે, એમણે સમજપૂર્ણાંક ક્રિયા કરવાની કેાશિષ જરુર કરવી જોઇએ.
કરાચીના જેના તે લગભગ આ વિષયમાં વધારે અજ્ઞાન કહી શકાય. કારણ કે એમને એવા પ્રસંગે! સાંભળવાના જાણુવાના કે આચરવાના બહુજ ઓછા સાંપડેલ હોય છે. અમારાં વ્યાખ્યાનમાં, તેમાં યે ખાસ કરીને જ્યારે જ્યારે મુનિરાજશ્રી જયન્તવિજયજીના ઉપદેશના લાભ કરાચીના જૈન ભાઈએ બહેનેાને મળતા, ત્યારે ત્યારે ધાર્મિક ક્રિયાકાંડા તરફ એમને વાળવાની ખાસ કરીને કૈાશિષ કરવામાં આવતી. અને તેના પરિણામે પાષધ, પ્રતિક્રમણુ વિગેરે ક્રિયાએ બહેનેામાં તે વધારે થાય, એ સ્વાભાવિક છે; પરન્તુ પુરુષામાં પણ તે તરફ અભિરુચિ સારી વધી કહેવાય. ક્રાઇ ક્રાઇ તહેવારના દિવસે પાષક્રિયા કરનારાઓની સંખ્યા ઘણી સારી દેખાઇ સાધુઓની ઉપસ્થિતિના આમ લાભ લે, એ સ્વાભાન વિક છે; છતાં વસ્તીના પ્રમાણમાં અહિં પુરુષામાં ક્રિયાકાંડ તરફ અભિરુચિ ઘણીજ એછી રહી છે, એમ કહી શકાય.
તાશ્ર્ચારણ
આશ્ચર્ય જેવું એ છે કે આટલી મોટી વસ્તીવાળા શહેરમાં, આટલા બધા જેનામાં શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરેલા ભાગ્યેજ એકાદ ગૃહસ્થ જોવાયે! હશે. આ સંબંધી ઉપદેશ થતાં થતાં કરાચી મૂર્તિપૂજક ધના આગેવાન ગૃહસ્થેામાંના એક મારીવાળા શેઠ વાઘજી ગુલાબચંદે તા. ૪ નવેમ્બર ૧૯૩૭ ના દિવસે પેાતાને ત્યાં આગેવાન ગૃહસ્થા અને પેાતાના સગાસંબધિયેના એક નાનકડા મેળાવડા કરી સજોડે ( પત્નીસહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org