________________
-:૩ર – સાર્વજનિક પ્રવૃત્તિ
'*
*
કરાચીની સ્થિતિ દરમિયાન ડે ઘણે અંશે પણ થએલી સેવા પૈકી અહિંસા પ્રવૃત્તિ, જૈન ધર્મની દષ્ટિએ ધાર્મિક પ્રવૃત્તિ અને જનસમાજની દૃષ્ટિએ સામાજિક પ્રવૃત્તિ જે કંઈ થઈ શકી, તેને ઉલેખ પહેલાં કરવામાં આવ્યા છે.
www/wwwr /www/www.*
www-
440
0 .
0
- અમારા ગુરુદેવનું માનવું હતું કે કોઈ પણ સાધુ બાહ્ય દૃષ્ટિએ ગમે તે ધર્મ કે સંપ્રદાયને સાધુ હોવા છતાં, તે જગેનો સીધુ છે. જગતને સેવક છે. એ વાત તેણે ભૂલવી જોઈતી નથી. અને તે અનુસાર મારી સેવા સર્વજને પગી થઈ શકતી હોય તે તેમાં હું મારું સદ્ભાગ્ય છે, એમ સમજું છું " સીધુ ધારે તે આ જગતના અનેક ધાર્મિક ઝઘડાઓને સમાવી શકે છે. સાથું ધારે તે અત્યારના સામ્પ્રદાયિક કલહને ઘણે અંશે શાન્ત કરી શકે છે. સંકુચિતતાના વાડાઓમાંથી બહાર નિકળી વિશાળ દષ્ટિથી જૈનધર્મની સ્યાદાદ શિલીપૂર્વક જગતના
**
3
4
*/
/
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org