________________
શિક્ષણના ક્ષેત્રમાં
[ ૩૬૫
મેળાવડો ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે એજ્યુકેશન ઇન્સ્પેકટર શ્રીયુત જોશીજી, “સિન્ધીયા ટીમ નેવીગેશન કમ્પની ના મેનેજર શ્રીયુત મહેતા તેમ કેટલાક વકીલો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. લગભગ દોઢ કલાક સુધી જુદા જુદા જિજ્ઞાસુઓએ આમા, ઇશ્વર, કર્મ, જનધમ અને બૌદ્ધધર્મ વિગેરે વિષયો ઉપર જ્ઞાનચર્ચા ચલાવી હતી. આવા મેળાવડાઓથી વ્યાખ્યા કરતાં વધારે ફાયદો થાય છે, એવી ખાત્રી તે વખતે સૌને થઈ હતી.
૭ મહાવીર વિદ્યાલયના મેળાવડા-સન ૧૯૩૮ અને ૩૯ બન્ને વર્ષ“મહાવીર વિદ્યાલયના મેળાવડાઓમાં હાજરી આપીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવન સંબંધી ઉપદેશ આપવાનો પ્રસંગ મળેલો.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org