________________
મહાપુરુષાની જયન્તી
કૃષ્ણ જયન્તી
"
સન્ ૧૯૩૭ અને ૩૮ અને વખતની- કૃષ્ણે જયન્તી 'એમાં ભાગ લેવામાં આવેલા. સન્ ૧૯૩૭ ની કૃષ્ણે જયન્તી ‘ ભાટિયા સેવા સમિતિ ’ અને ‘ ભાટિયા સહકારી મંડળ 'ના આશ્રય નીચે શારદા મંદિર ’ના પાઉંડમાં શેઠ હરિદાસ લાલજીના પ્રમુખપણા નીચે થઇ હતી. સન્ ૧૯૩૮ની જયન્તી પણ તેજ સ્થળે ઉજવવામાં આવી હતી. જ્યારે તેજ દિવસે શ્રીજી જયન્તી પ્રભુતત્ત્વ પ્રચારક મંડળ ' તરફથી જેન વ્યાખ્યાન હાલ ’માં કરવામાં આવી હતી.
"
6
[ ૩૬૭
શારદા મંદિરમાં થએલી એ જયન્તી પ્રસંગે મે જે વિચારા રજુ કર્યો હતા; તેમાંના થોડાક આ છેઃ
કૃષ્ણ ભગવાનની જયન્તી, માત્ર સભાએ ભરીને વ્યાખ્યાનો કરીએ, એટલાથી સમાપ્ત નથી થતી. જેની જયંતી ઉજવાય, એના જીવનમાંથી કઈક ગુણ લેવાય તાજ તે જયન્તીની સફળતા કહેવાય. પ્રતિવર્ષ જયન્તી ઉજવા છે, તમે તમારા જીવનનુ' અવલેાકન કરી કે આટલા વર્ષોંમાં ક્યા અને કેટલા ગુણા સ્વીકાર્યાં છે ?
Jain Education International
કૃષ્ણ ભગવાન માલ્યાવસ્થાથી ગાયાના પૂત્તરો હતા. ગાયાને એમણે હિંદુસ્તાનનું મુખ્ય ધન માન્યું હતું. કૃષ્ણનો આજનો પૂજારી તેજ ગાયને ગાયમાતા’ કહેવા સિવાય બીજી શી પૂજા કરે છે? આજનો હિંદુ શ્રીમત, મેટરો રાખવા મેટરગેરેજ મનાવશે અને મેાટાને સાચવવા માટે એક બે નોકર પણ રાખશે, પણ ગાયને માટે તેને ત્યાં સ્થાન નથી, ને નોકર પણ નથી મળતે કે જે ગાય પેાતાને અને પેાતાના ખાળકોને શુદ્ધ દૂધ આપીને શરીર પુષ્ટ કરે છે. રસ્તામાં ગાય મળે તેા ગાયના શરીર ઉપર હાથ ફેરવી આંખે લગાવે, ગાય સામી મળે તે તેના કપાળમાં કંકુનો ચાંડલેા કરે પણ ગાય વસુકી જાય, અને દૂધ દેતી મધ થાય તે બે પૈસા યે પાંજરાપેાળમાં આપ્યા સિવાય સીધી
For Private & Personal Use Only
www.jainelibrary.org