________________
સાર્વજનિક પ્રવૃત્તિ
[ ૩૧
માનવીએ ને સત્યને સ ંદેશ સંભળાવે, તે તેને આખુ જગત્ ઝીલવાને અને આદર કરવાને તૈયાર રહે છે. કટ્ટરમાં કટ્ટર સાંપ્રદાયિકતાના રંગથી રંગાએલા માનવી પણ ઉદારભાવપૂર્ણાંક સંભળાવાતા સદેશને ઝીલવાને તૈયાર રહે છે. એ વખતે એની સાંપ્રદાયિકતાના દુરાગ્રહનું ઝેર લુપ્ત થઇ જાય છે. આ મારા જાતિ અનુભવ છે.
સાવજનિક દૃષ્ટિએ અહિ' મારાથી જે કંઇ સેવા થઇ શકી, તે જુદા જુદા ક્ષેત્રોમાં વ્હે’ચીએ તે, નિયમિત શરૂ કરેલી વ્યાખ્યાનમાળા, જુદી જુદી ામેની વચમાં આપેલાં વ્યાખ્યાન, શિક્ષણ સંસ્થાની મુલાકાતે, વિદ્યાથી ઓની વચમાં આપેલાં વ્યાખ્યાન, મહાત્મા પુરુષોની જયંતીઓમાં લીધેલા ભાગ, બહારના વિદ્વાનેદારા અપાએલો લાભ અને ધાર્મિક, સામાજિક અને સાનિક પિરષદેામાં લીધેલેા ભાગ-એમ વિભાગા કરી શકાય. અને એ પ્રમાણે ભાગા કરીનેજ, ગ્રન્થનું કલેવર ન વધી જવાના ખ્યાલ રાખી બહુ સંક્ષેપથી આ પછીનાં પ્રકરણામાં ઉલ્લેખ કરવામાં આવશે.
વ્યાખ્યાનમાળા.
P
|
જૈનસાધુઓની દિનચર્યાંમાં ઉપાશ્રયની અંદર નિયમિત વ્યાખ્યાતા આપવાની ચર્ચ્યા પણું રૂઢ થઇ ગઇ છે. એ હિસાબે અમારે પણ નિયમિત વ્યાખ્યાના તા આપવાનાં હતાંજ, ની સમસ્ત કામેાના અનુયાકરાચીની પણ ચા એ લાભ ઉઠાવે, એવા મારે પ્રયત્ન કરવાના હતા. ઘણા ભાગે અન ઉપાશ્રયમાં બીજા ધર્મના લેાકા આવતાં ધણાજ સકાય કરે છે. 'એટલે મારી ‘ વ્યાખ્યાનમાળા ' કાષ્ઠ સાનિક સ્થાનમાં થાય, એ હુ હું ચાહતા હતા. પણ મને જણાયું કે ખીજાં બધાં શહેરા કે ગામા કરતાં કરાચીની સ્થિતિ કંઇક જુદીજ છે. કરાચીના ઉપાશ્રય એ કેવળ જેના માટેના, ચાર્ દિવાલાથી બધ થએલા ઉપાશ્રય નથી. ઉપાશ્રયની વિશાળતા, શ્રોતાએ
A
...!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org