________________
સામાજિક પ્રવૃત્તિ
મંદિરે છે. એક પહાડની તળેટીમાં એક દેરી છે. તેમાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે. અહિંના શિલાલેખમાં લખ્યું છે કે- આચાર્ય બુદ્ધિસાગરના શિષ્ય...સાગરે પિતાના ઉપાર્જન કરેલા દ્રવ્યથી આ દેરી બનાવી. આચાર્ય બુદ્ધિસાગરજી કંચન કામિનીના ત્યાગી એક જન સાધુ, જ્યારે તેમના શિષ્ય “પિતાના ઉપાર્જન કરેલા દ્રવ્યથી 'દેરી બનાવવાનો શિલાલેખ ! સો વર્ષ પછીનો શેધક શું એ કલ્પના ન કરી શકે કે “ શ્રી બુદ્ધિસાગરજી પૈસા રાખતા હશે. વ્યાપાર કરતા હશે.’ વિગેરે.
ખરી વાત જુદી છે. શ્રી બુદ્ધિસાગરજીનો એક શિષ્ય સાધુપણું છોડીને “ગેારજી' બની ગયો છે. ગોરજીઓ કે જેઓ “યતિ' કહેવાય છે, તેઓ પૈસો રાખે છે, વ્યાપાર રોજગાર કરે છે. રેલ આદિમાં મુસાફરી કરે છે. એણે આ દેરી બનાવરાવી.
“આજની નવલકથાઓમાં સાચા ઈતિહાસનું ખૂન કરી, કાલ્પનિક પાત્રો ગોઠવી, પ્રાચીન આચાર્યોને હલકા ચીતરવા, એનો અર્થ ભવિષ્યમાં શું થઈ શકે ? એ કહેવાની ભાગ્યેજ જરુર છે. સાક્ષરોના હાથે આવા અન્યાયે ન શોભી શકે.”
ગુજરાતી સાહિત્ય પરિષદ' વખતે જ “શ્રીહેમચંદ્ર સારસ્વત સત્ર ઉજવવાની વાટાઘાટ પણ થઈ હતી. અને પરિષદે તે સંબંધી ઠરાવ પાસ કર્યો હતો. તે પ્રમાણે “સત્ર તો ઉજવાયું, પણ શ્રીયુત મુનશીજીએ હેમચંદ્રાચાર્યને કરેલા અન્યાયનું પરિશોધન નથી કર્યું, એ દુઃખનો વિષય છે. યુવક પ્રવૃત્તિ | સામાજિક કે રાષ્ટ્રિય ઉન્નતિ માટે આજે “યુવકે તરફ, જેટલી મીટ મંડાય છે, એટલી “વૃદ્ધો તરફ” નહિ. કારણ કે યુવકેમાં જેમ છે, શકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org