________________
દીક્ષા પ્રવૃત્તિ
[ ૩૧e
હતા અને ફેટોગ્રાફરે પ્રસિદ્ધ પુરુષોને, સાધુઓને, ટોળાને, દીક્ષા ઉત્સવના કાર્યકર્તાઓને અને દીક્ષા લેનારના ધર્મમાતા-પિતાને પોતાના કેમેરામાં ઝડપી લેતા હતા. તમામ ભાષાના પના પ્રતિનિધિઓ રિપેર્ટો લેવા તલપાપડ થઈ રહ્યા હતા. પારસી અને સિંધી વિગેરે લોકે દીક્ષાની વિધિનું મહત્વ અને બોલાતા સૂત્રોના અર્થ સમજવાને દીક્ષાના વ્યાસપીઠની પાસે જ સાધુઓની નજદીક બેઠા હતા અને વખતો વખત સમજતી લેતા હતા. નવ દીક્ષિતનાંનામ રાખવામાં આવ્યાં. રમેશવિજયને પૂર્ણાનંદવિજય.
દીક્ષાની ક્રિયા સમાપ્ત થતાં નવીન દીક્ષિતોને પોતાને ત્યાં પહેલે દિવસે લઈ જવાની ઉત્સુકતા ધરાવનારા અનેક સજનેમાં સિંધી ગૃહસ્થ ભાઈ ગેવિન્દ મીરચંદાની પોતાના એફસટનશનવાળા બંગલામાં લઈ જવામાં સફળ થયા હતા.
કમનશીબ બનાવ
આમ અતિ ઉત્સાહ અને સર્વ પ્રકારની શાભાપૂર્વક દીક્ષાનું કાર્ય સમાપ્ત થયું હતું. દીક્ષા લેનારાઓએ પોતાની ભાવનાપૂર્વક દીક્ષા લીધી હતી. ખર્ચ કરનારે શાસનની શોભા વધારવા માટે ખર્ચ કર્યું હતું. દીક્ષા આપનારે પિતાથી બની શકે તેટલી પરીક્ષા પૂર્વક દીક્ષા આપી હતી. સ થે જેટલી તપાસ અને ખાત્રી કરવી જોઈએ તેટલી તપાસ અને ખાત્રી કરી હતી, એટલે સૌ પોતપોતાના કર્તવ્યમાં પરિપૂર્ણ હતા; છતાં પાછળથી જે એક કમનસીબ બનાવ બન્યો, તે નોંધવાથી જે હું અલગ રહું છું, તે આ ઇતિહાસમાં આ પ્રકરણને અંગે તેટલી ન્યૂનતા જ ગણું શકાય. કમનસીબ બનાવ આ હતો – ( ૧૧ મી માર્ચનો દિવસ હત- મારી પાસે ભાઈ એદલ ખરાસ, તેમનાં ધર્મપત્ની પીલૂ બહેન, શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org