________________
સામાજિક પ્રવૃતિ
૩૨૩
ન
તેટલો સહકાર અને પ્રેમ વધારે લાભદાયક થઈ શકશે, એવું અમારું માનવું પહેલેથી હતું. અને તે જ કારણે સિંધના ભલા ગવરનર સર લૅન્સલેંટ ગ્રહમ સાહેબની મેં ત્રણ વખત મુલાકાત લીધી હતી.
પહેલી મુલાકાત તા. ૨-૯-૩૭ ના દિવસે. બીજી ૨૧-૭–૩૮ ના દિવસે અને ત્રીજી ૧૨–૧–૩૯ ના દિવસે લીધી હતી. આ લોકપ્રિય ઉદાર અંગ્રેજ અધિકારીએ જોઈએ તેવી ઉચિતતાપૂર્વક મુલાકાતનું માન આપ્યું હતું. દરેક મુલાકાતમાં કાફી સમય મને આપ્યો હતો. અને જનધર્મને લગતી જે જે બાબત મેં તેમની આગળ મૂકી હતી, તેમાં પિતાથી બનતું કરવા માટે મને વચન આપ્યું હતું અને સારી લાગણી બતાવી હતી.
જૈનધર્મની પ્રાચીનતા અને પવિત્રતાના સંબંધમાં વાતો થવા ઉપરાંત ખાસ મુદો મારે સિંધમાં જનતહેવારોને લગતો હતો. સિંધમાં અને ખાસકરીને કરાચીમાં સાડા ત્રણથી ચાર હજાર જેનોની વસ્તી છે. જેને જેમ વ્યાપારી છે, તેમ શિક્ષામાં પણ ઘણું આગળ વધેલા છે. સિંધમાં જેનેનું સ્થાન ઉંચું છે, છતાં એકપણ જૈન તહેવાર “હેલીડે” તરીકે ન હાય, એ બહુ આશ્ચર્યજનક છે. જો કે
ચૈત્ર સુદ ૧૩-૧૪-૧૫
શ્રાવણ વદ ૧૨-૧૩–૧૪-૧૫
ભાદરવા સુદ ૧-૨-૩-૪-૫ - આ દિવસો “સેફશનહોલીડે” (કેવળ જેનેને માટે) તરીકે મંજુર કયી છે. પરંતુ હું ચાહતો હતું કે સંવત્સરીનો દિવસ અથવા મહાવીર જયંતીને દિવસ “જનરલ હોલીડે ? (સાર્વજનિક છુટ્ટી) તરીકે પણ મંજૂર થાય. પરંતુ સિંધમાં અધિકાર ભોગવતા જનેની સંખ્યા ઘણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org