________________
૨૯૦ ]
મારી સિધયાત્રા
અહિંસક ગણાતી કામમાં પણ હિંસા થાય છે, જેને હિંસા તરીકે લેાકા ઓછી ગણે છે. આવી પ્રવૃત્તિમાં દીવાળી ઉપર ફાડાતા કટાકડા અને દારૂખાનાની પણ એક પ્રવૃત્તિ છે.
એક દિવસ વ્યાખ્યાનમાં ફટાકડા નહિ ફાડવા સંબધી ઉપદેશ આપવામાં આવ્યેા. દીવાળા નજીક આવતી હતી. અમને લાગ્યુ કે આવા મેાટા માસાને ફટાકડાં નહિ ફાડવાના નિયમે કરાવવા એના અ તે। કંઇજ નથી. ટાકડા ફોડનાર બાળક ખાળિકાને ઉપદેશ આપવા જોઇએ.
તા. ૨૩ મી ઓકટાબરથી અમે કરાચીની સ્કૂલેામાં જવાનું શરુ કર્યું. સ્કૂલાના ટાઇમ થતાંજ અમે એક પછી એક સ્કૂલામાં પહોંચી જતા. બરાબર સાત દિવસ સુધી અથક પરિશ્રમ સ્કૂલોમાં જને ઉપદેશ આપવામાં કર્યાં. રાજ પાંચ-સાત-આઠ સ્કૂલામાં પહાંચી જતા. હેડમાસ્તર કે પ્રીન્સીપાલને મળી સ્કૂલના કમ્પાઉન્ડમાં કે સ્કૂલના કાપણુ મેાટા ડેલમાં વિદ્યાથી ઓ અને વિદ્યાર્થિનીઓને એકત્રિત કરી ઉપદેશ આપતા. સિંધી, ગુજરાતી, મરાઠી, હિંદી, ઉર્દૂ અને હિરજનાની એકદર સાત દિવસમાં ચાલીસ સ્કૂલોમાં પંદર હજાર વિદ્યાયી એને ફ્રૂટાકડા નિહ ફાડવાના ઉપદેશ આપ્યા તે પ્રતિજ્ઞા કરાવી. બાળક એટલા બધા નિર્દોષ હૃદયના હૈાય છે કે એને ગમે તે ઉપદેશ આપેા, ઝટ અસર કરે છે. ઘરે જઇને માબાપાને કહેઃ · અમારી સ્કૂલમાં એક સાધુ મહારાજ આવ્યા હતા, એમણે કહ્યું, કે ટાકડા ફોડવાથી હાથ બળી જાય, લુગડાં બળી જાય, ક્રાના ધરમાં ૐદુકાનમાં આગ લાગી જાય, માણસ મરી જાય, માટે અમે ફટાકડા નહિ ફાડીએ. અમારે માટે કાકડા લાવશે નહિ.
?
આ પ્રવૃત્તિની એટલી સુંદર અસર થઇ કે આખા શહેરમાં કુટાકડા વેચનારાએ બેઠાં બેઠાં અગાસાં ખાવા લાગ્યા. ઘેાડી ઘેાડી વારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org