________________
નવરાત્રિ દ્વિમાં પ્રવૃત્તિ
૨૮૯
પરિણામ-અમારી આ પ્રવૃત્તિનું ધાર્યાં કરતાં ઘણું સુંદર પરિણામ આવ્યું. શ્રેણી જાતના અનુભવા મળ્યા. લગભગ એટલે સ્થળે પહેરા મેઠા હતા, તે અધે ચે સ્થળે પ્રાયઃ એક પણ જીવની હિંસા ન થવા પામી. એટલુંજ નહિં પરંતુ કેટલેક સ્થળે તે। કાયમને માટે હિંસા નહિ કરવાની લેાકાએ પ્રતિજ્ઞા કરી.
યેાબીઘાટની બાજુમાં ખાપરામીલની પાછળ વાઘરીવાડામાં રહેતી એક બાઇ, કે જેના રહેરા દેખીનેજ કમજોર હૃદયના માસા તે ડરી જાય, આ ખાઇ કહેવાય છે કે લેાટા ભરીભરીને ચાર-પાંચ બકરાઓનું લોહી પી જતી. આ બાઇએ અમારી સામેજ ખૂબ ધૂણ્યા પછી પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે~ ભારે ત્યાં મહાત્માઓ અને આવડું માટું મહાજન પધાયુ છે, તે! હું માતાની આંગળ કયારે પણ જીવવધ નહિ કરૂ. અને અમારી આખી ક્રામમાંથી આ રિવાજ દૂર થાય એવી ક્રેાશિષ કરીશ.''
દશેરાના દિવસે.
આવીજ રીતે દશેરાના દિવસે પણ જે જે સ્થાને પશુવધ થતા હતા, ત્યાં જઈ સમજાવીને તેને અધ કરાવવામાં આવ્યેા હતેા. ઘણે ભાગે આ દિવસે મરાઠા લેાકેા પશુવધ વધારે કરે છે. તેમને સમજાવીને બંધ કરાવવામાં આવ્યેા હતેા.
આવી રીતે નવરાત્રિ અને દશેરાના દિવસેામાં અહિંસાની પ્રવૃત્તિ ધણીજ સતાષજનક થઇ હતી. અને છેવટે-પહેલાં ઠરાવ્યા પ્રમાણે જીવદયા મ`ડળી' તરફથી તે બધા લેાકેાને મીઠાભાતનું ભાજન આપવામાં આવ્યુ હતુ.
ફટાકડા સમધી
સ'સારમાં એવી અનેક પ્રવૃત્તિઓ છે કે જેમાં એક અથવા ખીજી રીતે
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org