________________
મારી સિંધયાત્રા
ભાષાનાં હેન્ડખીલા વ્હેંચતા. ફૈટાચાકરા જુદી જુદી ાઝીશનના ફાટાઓમાં આ સરધસને ઝડપી લેતા.
૨૮૮ ]
ઉપદેશ—નકકી કરેલાં સ્થાનામાં રાજ આ સર્‰સ જતું. ભંગી, ઢેઢ, કાળી, વાધરી એવાઓને મહેાલ્લાઓની વચમાં ભેગા કરવામાં આવતા. સાધુએ અને વાણિયા બ્રાહ્મણેા જેવી ઉજળી કામના લેાકેા એ લેાકેાના ઘર આંગણે જતાં આશ્રય અને હધેલા થતા. સાદી અને સરળ ભાષામાં માતા' ‘માનતા' અને ‘પશુદ્ધિ’સા કરવામાં કેવું પાપ છે’ એ બધું યુક્તિપૂર્વક સમજાવાતું. ધણા લેાકેા પેાતાની મેળે સરળતા પૂર્ણાંક માતાની સામે પેાતાના નિયમ પ્રમાણે ધૂપીયું ઉપાડીને પ્રતિજ્ઞા કરી લેતા કે અમે એકપણ જીવને મારીશું' નહિં. ઘણાએ એના ભૂવા’ ઉપર રાખતા. ત્યારે ભૂવાઓને સમજાવવાની ાશિશ કરવી પડતી.
પહેરા—મુકરર કરેલાં બધાં સ્થાનામાં સ્વયંસેવકાની ટુકડીએ એસાડવામાં આવી હતી. વયેાવૃદ્ધા બહેને પશુ તેમાં સામેલ હતી. આખી રાતેાના ઉજાગરા કરીને આ ટુકડીઓ કોઇપણું જીવની હિંસા ન થાય, એની ખખરદારી રાખતી. આઠમ, નામ અને દશમ-એમ ત્રણ દિવસ શાંતિ અને સાવધાની પૂર્ણાંક આ કામ કરવામાં આવ્યુ હતું. પહેરા ભરનારાઓને કાઇપણ જાતની તકલીફ્ તે નથી થતી ? એની ખબર માટે સુપરવાઇઝરે ચાવીસે કલાક મેાટરામાં કરતા રહેતા.
વિચિત્ર દા—દેવીએની આગળ બકરા વિગેરે જાનવર લાવીને ઉભા રાખવામાં આવ્યા હોય, ‘ભૂવા’ધૂણતા હોય, તેની આસપાસ સેંકડા લાકા હૈાકારા કરીને અને ડાકલિયા ડાકલાં વગાડીને તાન ચડાવતા હાય, સાંકળેા અને છરીએ ઉછળતી હાય-આવા ભયંકર વાતાવરણુમાં સ્વયંસેવા અને સ્વયંસેવિકાએ પેાતાનું કર્તવ્ય બજાવતાં
હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org