________________
નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ
[ રહેલ
દોડાદોડ કરનારા બંબાવાળા પોતાનાં સ્ટેશન ઉપર આખો દિવસ ટેલ મારતાજ રહ્યા. મ્યુનિસિપાલીટીનું ભૂંગળું ચીસ પાડેજ નહિ. ન ક્યાંય આગ કે ન કયાંય બૂમ. પરંપરાથી આખા ગામમાં ફટાકડા નહિ ફેડવાની ધાક વાગી ગઈ..
ફટાકડાના ઉપદેશની સાથે જ સવારમાં ઉઠીને પ્રભુની પ્રાર્થના કરવાને, માતાપિતાને નમસ્કાર કરી આશીર્વાદ મેળવવાને, વિદ્યા ગુરુઓને નમસ્કાર કરવાને, સત્ય બોલવાને અને વિનય રાખવાને પણ ઉપદેશ થતો. કાળીચૌદશ
સાંભળવામાં આવ્યું કે--કાળી ચૌદશની રાત્રે શહેરથી બહુ દૂર સમશાનભૂમિમાં મેલી વિદ્યાઓને સાધનારા હિંસા કરે છે. એક દિવસ વ્યાખ્યાનમાં ઉપદેશ આપી ૬૦ સ્વયંસેવકોની ટુકડીઓ તૈયાર કરવામાં આવી. જેમાં ઘણું મહેનેએ પણ નામ લખાવ્યાં. ભયંકર સ્થાને અને રાત્રિના સમય, એટલે બનેને માટે ત્યાં જવાની સાફ ન પાડવામાં આવી. છતાં ત્રણ વૃદ્ધ માતાએ-મહાટા ઘરની માતાઓ આખરે પહેરે ભરવા ગઈ તે ગઇજ, એ ત્રણ બહેને–તે શેઠ લાલચંદ પાનાચંદનાં ધર્મપત્ની માણેકબહેન, શેઠ ભગવાનલાલ રણછોડદાસનાં માતા મણીબા અને ભાઈ ટી. જી. શાહનાં ધર્મપત્ની ચંચળબહેન હતાં. રાત આખી ઉજાગર કરી પહેરા ભર્યા, પણ જણાયું કે કેઈપણ સ્થાને હિંસા થવા પામી હતી. કહેવાય છે કે માત્ર એક જ સ્થળે કોઈ વિદ્યા સાધનાર માણસ ઘરેથી માંસ લાવેલો અને ત્યાં ટુકડા ફેકેલા.
ધન્યવાદ
છેવ આ પ્રસંગે મંદિરમાગી અને સ્થાનકવાસી સંઘના આગેવાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org