________________
મૂર્તિપૂજક સંઘ
[ ૨૩૧
કામાં કેમ અપયશ મળે, એવા ખીજાએ તરફથી પ્રયત્ના કરવામાં આવશે તે। ? ' આવે! ભય પણ પેસી ગયા છે. આ સિવાય સ્વભાવવિચિત્રતાનું પણ કંઈક કારણ હાય. એટલે કે ‘ ટીપ થશે તેા મારે એ પૈસા ભરવા પડશે ’ એવા કારણે ટીપ ન થવા દેવાના પ્રયત્ન કરનારા પણુ કદાચ ક્રાઇ ડાય; પરન્તુ સ્વભાવવિચિત્રતા એ તે સંસારભરમાં હેાય છે. એક સરખા સ્વભાવી માણુસા બધા હાઇ શકેજ નહિ. એટલે ઉપરનાં બધાં કારણે। પૈકી મને તે। એવા પ્રકારના ઉપદેશના અભાવતું જ મેાટું કારણુ જણાય છે. એનું પ્રમાણુ એ છે કે અમારી સ્થિતિ દરમીયાન જ્યારે જ્યારે જે જે કંઇ ઉપદેશ આપવામાં આવ્યા, ત્યારે ત્યારે અહિંના ન્હાના મોટા તમામ ગ્રહસ્થેાએ ઉદારતાથી ભાગ લીધે છે, અને ઘણાં કાર્યો તેા એક એક વ્યક્તિએ પણ સારી સારી રકમેા ખરચીને કર્યાં છે, અને બધાઓએ સાથ આપી તે તે કાર્યોને શેાભાવ્યાં છે.
સાના સહકાર
આજે આખા જગતમાં ન્હાના મ્હોટાઓની વચમાં વૈમનસ્યની દીવાલા ઉભી થએલી જોવાય છે, પરન્તુ એ તેા સાદી સમજનો વાત છે બન્નેમાં જેટલા સહકાર વધારે રહેશે, તેટલાંજ ધર્મ, સમાજ કે રાષ્ટ્રનાં કાર્યો વધારે સાધી રાકાશે. જરુર છે માત્ર બન્નેને સમજવાની. બન્નેનાં માનસા જુદાં જુદાં ડાવા છતાં સમય ઉપર બન્નેની જરુર પડે છે. એટલા માટે ‘ યુવક માનસ ’તે હાથમાં રાખવા જે જે કરવું ઘટે, તે તે મ્હોટાઓએ કરવું જરુરતુ છે, હેાટાઓ પેાતાના મેાટપણુને જો ખ્યાલ રાખે અને થાડુ'ક દિલ ઉદાર રાખે તે! ન્હાના પ્રાણ પાથરવા પણ કેટલાક તૈયાર થાય તેવા હેાય છે. આગેવાનેાની આગેવાની સમુદાયથી શે।ભી શકે છે. ૬ મેારની શાબા પીછાંથી છે, ' એ કહેવતમાં રહસ્ય જરુર છે.
:
મધ્યમ કે જેને ન્હાતા વ` કહેવામાં આવે છે, તેમણે પણ પેાતાનું કે વ્ય સમજવાની જરૂર છે. આર્થિક પ્રસંગા જ્યારે જ્યારે ઉપસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org