________________
અહિંસા પ્રચાર
[ ૨૯
૧ આમીલ કાલાની. એ પહેલાં કહેવામાં આવ્યું છે કે મીલ લેાકેામાં માંસાહારનો પ્રચાર વધારે છે. તેઓના પરિચયમાં વધારે આવવાથીજ તેમને વધારે ઉપદેશ આપી શકાય. એટલા માટે ૧૯ મી ડીસેમ્બર ૧૯૩૭ થી ૨૬ મી ડીસેમ્બર ૧૯૩૭ સુધીનું અઠવાડીયું અમે • આમીલ લેાની 'માં ગાળ્યું. ભાઇ ગાવિંદ મીરચંદાની, બહેન પાંતી એડવાની અને તે વખતના કરાચીના લાડુ મેયર શ્રીયુત દુર્ગીદાસ એડવાની—તેમણે કરેલા પ્રબંધથી આમીલ · કન્યા મહાવિદ્યાલય ’ના મકાનમાં મુકામ રાખવામાં આવ્યેા.
આ સ્થાન, ઉપર બતાવેલી ફાલાનીએની પાસે હૈાવાથી અને મધ્યમાં આવેલુ હાવાથી ધણાં સિંધી ભાઐબહેનો તેમજ કેટલાક પારસી ગૃહરથા પણ ઉપદેશનો ખૂબ લાભ લેવા લાગ્યા. અમારું આ અવાડિયુ ખૂબજ પ્રવૃત્તિવાળું અને પરિણામે ધણું જ લાભકર્તા નીવડયું હતું. સવારથી રાત સુધી ઉપદેશની પ્રવૃત્તિ ચાલતી. સેંકડા સિધી ભાઇઓઅહેનેાનાં ટાળાં જામેલાં રહેતાં. ભિક્ષા આપવા માટે તલપાપડ થનારી એ ભદ્રિક બહેનેાને જ્યારે એમ કહેવામાં આવે કે તમે તે। મચ્છીમાંસ ખાએ છે, એટલે તમારે ત્યાંથી અમારાથી ભિક્ષા ન લેવાય ’ ત્યારે તા એમના આત્મા ઘણા દુઃખી થતા અને ધણુાએ તા સાધુનાં પગલાં પેાતાને ત્યાં કરાવવાની ભાવનાથી પણ માંસમચ્છીને ત્યાગ કરતા. દરરાજ ચર્ચાઓ થાય. શકા સમાધાના થાય, ઘણાએ માંસ નહિ ખાવાથી શૌય નથી આવતુ. ' એવી શંકાઓ કરે, ઘણાએ ‘· અનાજમાં પણ જીવ છે ’ એવી દલીલા કરે. ધણુાઓ · અમારા તા હંમેશના ખારાક થઇ ગયે. હવે ક્રમ છૂટી શકે,' એવી પણ કમજોરી ભુતાવે. આ બધાએને યેાગ્ય ઉત્તર અપાતાં નિરુત્તર થાય, એટલે કેટલાકો માંસ સર્વથા છેડે, કેટલાકા મહિના મે મહિના સુધી છેાડીને પ્રયત્ન કરી જોવાનું કહે કેટલાકા માંસને છેડે ને મચ્છી ન છેડે, કેટલાક મચ્છી છેડે તે માંસ ન
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org