________________
૨૦૬ ]
મારી સિંધયાત્રા
કે દ ુકા નાખીને વધારે દૂધ ઝરવવામાં આવે છે. આ દૂધ લેાકેામાં વેચવામાં આવે છે.
“ આ બાબત આપણે ઉ`ડા વિચાર કરીએ તેા જણાયા વિના નહિ રહે કે તેની પાછળ માણસની કેટલી બધી લાભવ્રુત્તિ રહેલી છે ? સ્વાર્થવૃત્તિ, માણસા પાસ અનેક પાપેા કરાવે છે. ધારા કે એક હિંદુ છે, તે ગૌપૂજન કરે છે. ગાયા પર હમેશાં હાથ ફેરવે છે, તેનું બહુમાન કરે છે, પણ એજ ગાય જ્યારે દૂધ દેતી બંધ થાય છે, અને વેચવા માટે બહાર કાઢે છે, ત્યારે ખરીદનારાઓમાં, કસાઇના દલાલ ખીજા કરતાં એ રૂા. વધારે આપશે, તે તેને દેતાં તે જરા પણ અચકાશે નહિ. જાણે છે કે આ ગાય પર કસાઇની છરી ફરશે, પણ એને એ રૂપિયાના લાલ આંધળે બનાવી દે છે,
આપણા દેશમાં હિંદુએ શાકાહારી છે, પણ યુરેપ અમેરિકામાં આપણા શાકાહારી કરતાં પણ ચઢી જાય, એવા શાકાહારી પડયા છે, ત્યાં અમુક મ`ડળીએ છે કે જેના મેમ્બરા દૂધ ખાવું પણ હરામ સમજે છે. ભલે તે પાપ તરીકે ન સમજતા હેાય, પરન્તુ દુધ પણ વેજીટેબલ નથી, એમ સમજીને તેએ નથી ખાતા. યુરોપમાં આજે કટ્ટરમાં કટ્ટર વેજીટેરીયના છે, જ્યારે જીવદયા અને • અહિંસા પરમેા ધમ”ના દાવા કરનાર હિંદુસ્તાનીએ ક્યાં જઇ રહ્યા છે ? એના કાઇ વિચાર કરશે ?
અમારા વિહાર દરમ્યાન અમને ખબર પડી હતી કે પામના કેટલાક દલાલા સિધમાંથી ગર્ભવતી બકરી ખરીદવા આવે છે. આ લેાકેા મકરીએનાં પેટ ચીરી કાચાં ખચ્ચાં કાઢે છે. આ ખચ્ચાં શા કામમાં આવે છે ? ખબર છે ? આ બચ્ચાનાં મુલાયમ ચામડામાંથી તમારા પૈસા શખવાનાં પાકીટ, કમરે ખાંધવાના પટા, હાથના મેાજા વિગેરે બને છે. તમે હિ*સાના આ કામને આંખા વિચીને ઉત્તેજન આપી રહ્યા છે. આ બધાં પાપે! તમારી લેાભત્તિ અને મેાહવૃત્તિઓ કરાવી રહી છે. જીવદયા પ્રતિપાળ કહેવરાવવાનેા દાવા ધરાવનારા અનેક લેાકેાના કારણે કેવાં પાપાચરણે થઇ રહ્યાં છે, તે વિચારે.
""
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org