________________
વિશિષ્ટ સભા
“તાનસેનના જમાનામાં હે છે કે એવી સંગીત વિદ્યા પ્રચલિત હતી કે ગાયન ગાતાની સાથે જ*ગલનાં જાનવરા હરણ વિગેરે ખેંચાઇને જમા થતાં અને ગાયન બુધ કરતાંજ તે અદૃશ્ય થઈ જતાં હતાં. પશ્ચિમના ખેતીકાર ધ્રુવડને રાત્રે પેાતાના ખેતરમાં બેસાડીને તેની પાસે રખેવાળી કરાવે છે. આવી રીતે તેઓ જ્યારે જંગલી જાનવરોની ખબર લે છે, ત્યારે આપણે તે આપણાં ડામેસ્ટિક પ્રાણીઓની પણ સભાળ ન લઇએ, તેા આપણા જેવા એપરવા બીન ક્રાણુ કહેવાય ?
r
ગાયાવાળા, ચાર દીવાલેાવાળા મકાનમાં ગાયાને લઈ જઇને દેવે છે, તેથી ખબર પડી શક્તી નથી. મ્યુનિસિપાલીટીએ ક્રૂણાં ઢારાને ખુલ્લા મકાનમાં રાખીને દાવાનો કાયદા કરવા જોઇએ. જેથી બહારથી ચાલ્યા જતા માણસાને પણ ખબર પડી શકે કે ઢોરને દુક્કા કરવામાં આવે છે કે નહિ' ?
“ કેટલાક મુસલમાન ભાઇએ . પણ આ રિવાજની વિરૂદ્ધ છે. આજની સભામાં આપણે નીચેની મતલબના ઠરાવ પાસ કરી હિં≠ સરકારને મેાલાવશું તા વાજબી થશે.
[ ૨૭૫
આ પછી ધુકાની પ્રયાના વિરાધ કરનારા, સિધ ગવનમેન્ટ, મ્યુનિસિપાલીટી તેમજ લોકલાડને આ પ્રથા અટકાવવા માટે કાયદે બનાવવાની ભલામણુ કરનારા, દૂધની મારકીટમાં વેટરનરી ઇન્સ્પેકટરી અને ડેાકટરા માકલી દૂધની તપાસ કરવાની ભલામણ કરનારા, દૂધ ફુક્કાથી કાઢેલ માલૂમ પડે તો તે જાનવર ને પાંજરાષાળમાં મેાકલવું અને દૂધ કાઢના રને સજા કરવાની ભલામણ કરનારા વિગેરે ઠરાવેા કરવામાં આવ્યા હતા.
પ્રમુખ તરીકે જે લંબાણ વિવેચન મેં ત્યાં કર્યું" હતુ, તેના કા સાર આ છેઃ
**
દુષ્કાનો દેવાજ ત્રાસદાયક અને ભય'કર છે. વધુ દૂધ કાઢવાની લાલચમાં માણસા આવાં હલકાં કામેા કરી રહ્યા છે. કહે છે કે ઢારાના ગર્ભાશયમાં લાકડું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org