________________
ર૪૪]
મારી સિંધિયાત્રા
ઉપર કરવામાં આવ્યો છે. ઉપરની લગભગ એક બેને બાદ કરીએ તો બધી યે સંસ્થાઓ સમાજને માટે ખરેખર આશીર્વાદરૂપ છે. પરંતુ એમાંની કેઈપણ સંસ્થા પગભર નથી. વળી અહિંના હાલાઈ– ઝાલાવાડીના મતભેદને અથવા સ્થાનકવાસી સંઘના કુસંપને ચેપ ગુપ્તા રીતે કેટલીક સંસ્થાઓને લાગ્યાનું પણ સંભળાય છે. આશા છે કે સમાજના આગેવાને એવા ચેપથી આ સંસ્થાઓને બચાવી રાખશે, અને સમયે સમયે યથાશક્તિ મદદ કરી, એ સંસ્થાઓને પગભર બનાવવા કોશિશ કરશે.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org