________________
કરાચીમાં પ્રવૃત્તિ
પેાતાને રુચિકર હશે, તે વાહ વાહ કરશે, પેાતાને મનગમતુ નહિ હૈાય, તા નિંદા કરશે. એક વખત પેાતાને ગમતુ હશે ત્યારે પ્રશંસા કરશે, તેના તે જ કાની ખીજી ક્ષણે નિંદા પણ કરશે. એટલે વિચિત્ર સ્વભાવી જગતના ખ્યાલ કરીને કંઈ પણ કા કરવું તેના કરતાં પેાતાની શક્તિનું માપ પાતેજ કાઢીને પેાતાના અંતરાત્માના અવાજ પ્રમાણે કાર્ય કરવું, એ વધારે શ્રેયસ્કર છે. બાકી આખા જગતને મનગમતું થાય, સૌ પ્રશંસા કરે, એવુ કાઇ પણ કામમાં બન્યુ નથી અને બનવાનું નથી.
ભતૃ હિરએ રાજપાટ અને બધી સાહીખીઓ છેડી હતી. કુવાના કાંઠે ઝાડ નીચે પડેલા એક પત્થરનું ઓશીકું બનાવી લાંબા થઇને સુતા હતા. પાણી ભરવા આવનારી સહેલીઓમાંથી એક ભતૃ હિરના ત્યાગની પ્રશંસા કરે છે, તે ખીજી પત્થરના રાખેલા એશીકા માટે ભતૃ હિરની ટીકા કરે છે. ભતૃ હિર વાજાતિ સુમવિત ગ્રાહ્યું એ નિયમ પ્રમાણે પત્થરનુ ઓશીકુ' કાઢી નાખે છે. બીજી વાર તે સહેલીઓ આવે છે, ત્યારે એક બાઇ ભતૃ હિરની ગુણગ્રાહકતા માટે પ્રશંસા કરે છે, ત્યારે બીજી કહે છે કે બધું છેાડવુ', પણ દિલનો ચટકા છેડયા ? જરા આપણે વાત કરી, એટલે ઝટ દઇને પત્થર ફેંકી દીધા.' ભતૃહરિએ શુ કરવુ, કાષ્ટ કહેશે ?
૧૨૪૩
ખરી વાત તે। એ છે કે પેાતાની શક્તિનું માપ કાઢી દ્રવ્ય—ક્ષેત્રકાળ–ભાવના વિચાર કરી પેાતાના ધર્મનું પાલન કરવા પૂર્વક પેાતાનુ કર્તવ્ય બજાવવું.
અમારા ઉદ્દેશ.
સિંધમાં આવવાને પ્રવૃત્તિના હતા, એ કહેવાની
Jain Education International
અમારા ઉદ્દેશ અમારે। ઉદ્દેશ નિવૃત્તિના નહિ હતા, ભાગ્યે જ જરુર રહે છે. સિ`ધ જેવા દેશમાં,
For Private & Personal Use Only
www.jainelibrary.org