________________
૨૫૬ ]
મારી સિધયાત્રા
રહે. ચાતરફ પ્રામાં નવેાજ ઉત્સાહ પ્રસરી રહ્યા છે. ધર્મÎત્સવ મ`ડાયા હોય, તેવાં દૃશ્યેા નજરે પડી રહ્યાં છે, જેનામાં નવીજ જાગૃતિ પેદા થવા પામી છે. અને મુનિરાજશ્રીના ઉપદેશને પરિણામે અનેક સમાજસુધારણાનાં કાર્યાં હાથ ધરવામાં આવ્યાં છે. બેકારા અને દુ:ખીને રાહત આપવાનું, ડીરેકટરી કરવાનું અને સાહિત્ય પ્રકાશન જેવાં અનેક કામ ઝડપથી આગળ વધી રહ્યાં છે. જેનેાના અડાઇ ઉત્સવે। હું બીજી ધરેંક્રિયાઓ પાછળ કયેા જીવન્ત ઉદ્દેશ જાળવવામાં આવ્યા છે, એના પરિચયથી યાજનાએ પણ હાથ ધરવામાં અવી છે.
કરાંચીના જૈનામાં પ્રસરી રહેલા ઉત્સાહ સિવાય જૈનેતરામાં પ્રસરી રહેલા ઉત્સાહ એણે નોંધપાત્ર નથી. એક જૈન સાધુ પેાતાના જ્ઞાન અને ક્રિયાદ્વારા જૈનેતરામાં પણ કેટલેા પ્રભાવ પાડી શકે છે; તેનુ' આ ખરેખર ઉદાહરણુંજ કહી શકાય. શુ" પારસી કે શુ" આ સમાજી, શુ' ઈસાઈ કે શુ” વૈષ્ણવ, બધા એક રસથી મુનિરાજશ્રી પાસે ધ શ્રવણ માટે આવે છે, અને પેાતાના ધને લગતી તેમજ જૈનધમ ને લગતી શકાએ જાય સકાચ વગર રજુ કરે છે, ને મુનિરાજ તેવીજ રીતે તેનુ સમાધાન કરે છે. પારસી ભાઇએ અને આ સમાજીસ્ટ મહારાજશ્રીને પેાતાને ત્યાં નેાતરી ભાષણેા કરાવે,એ તેમની લેાકપ્રિયતાના સચેત પુરાવાજ છે.
કરાચી શ્રીસંઘે પણ આ વખત મુનિરાજશ્રીના પૂરતા લાભ ઉઠાવવા કમર કસી છે, ને તે અંગે અનેક ાતની, ધમ શ્રવણના લાભ આમજનતા લઈ શકે તેવી, સગવડ પૂરી પાડી પેાતાની ફરજ અદા કરી છે. વ્યાખ્યાન હાલમાં લાઉડસ્પીકરની યાજનાદ્વારા એક જૈન મુનિ વ્યાખ્યાન આપે અને જૈન-જૈનેતરા તેના સમભાવે લાભ લે, એ દૃષ્ટાંત આજે ખીજે તા વિરલ છે, આ અંગે ખરેખર શ્રી સંઘના સદ્ભાગ્યની પ્રશંસા સહુ કોઇ કરી શકે તેમ છે.
સુનિરાજશ્રી વિદ્યાવિજયજીની ધર્મ પ્રચારની ધગશ અપૂ છે. તેઓ સવારથી સાંજ સુધી-ખાન પાન ભૂલી આની પાછળ વ્યથ છે. આશા છે કે સિંધ પ્રદેશ મુનિરાજશ્રીની વિદ્વત્તાના ને ધર્મપ્રચારની ધગશના પૂરેપૂરા લાભ લેવામાં પા! નહિ પડે.
જૈન જ્યાતિ
Jain Education International
>
""
તા. ૨૧ ઓગસ્ટ ૧૯૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org