________________
૨૩૦ ]
મારી સિ યાત્રા
આ ઉપરાન્ત કાઇએ કષ્ટ તપસ્યા કરી હોય તે તેના નિમિત્તે ઉજમણું અને ખીજા ઉત્સવા માટે દૂરથી પણ મુનિરાજોને વિનતિ કરીને લાવે અને સારા ઉત્સાહપૂર્ણાંક તે તે ઉત્સવા ઉજવે.
કરાચીના મૂત્તિપૂજક સંધમાં પ્રતિવર્ષ માટે આવા કાઇપણ દિવસ મુકરર થયા હોય, એવું દેખાતું નથી. નથી કોઇ વ્યક્તિ તરફથી અથવા નથી સંધ તરફથી. એશક કાષ્ઠ એ ચાર આગેવાન તૈયાર થઇ, શ્રી, મહેનત કરી ટીપ કરીને ક્રાઇ કાય કરવા ધારે તેા થઇ પણ જાય. પરન્તુ કાઇ પણ ધાર્મિક કાર્ય સ્વતંત્ર રીતે કાઇ પેાતાના તરી કરે, એવી વૃત્તિ બહુ ઓછી જોવાય છે. એટલું જ નહિ પરન્તુ સાધુઓને વંદન આદિ નિમિત્તે આવનારા મેમાનોનો અતિથિ સત્કાર કરવાની ગૃહસ્થધર્માંચિત વૃત્તિ, જે કાઠિયાવાડમાં દેખાય છે, તે વૃત્તિ, જો કે તેના તેજ કાઠિયાવાડી હોવા છતાં પણ અહિં બહુજ ઓછી જોવાય છે.
"
આવી વૃત્તિ કેળવાઇ જવામાં અથવા આવા રિવાજ પડવામાં કેટલાક લોકો ભૂમિના પ્રભાવ બતાવે છે, પરન્તુ અમને તે મુખ્ય આ કારણેા જણાય છે ઃ
"
એક તા અત્યાર સુધી અહિંના લેાકેાની દાનવૃત્તિ કેળવાય, એવા ઉપદેશક મુનિરાજોના સમાગમનોજ અભાવ રહ્યો છે; બીજું, • કરાચીમાં જૈનોનુ' સ્થાન ' એ પ્રકરણમાં કહેવામાં આવ્યું છે તેમ, અહિંના જનામાં • ગર્ભ શ્રીમંતાઇ ’ બહુ એછી છે. એટલે કે જુના વખતથી ચાલી આવતી હોય. એવી શ્રીમ’તાઈ ઓછી દેખાય છે. ત્રીજું કારણ એ પણ છે કે અહિંના વ્યાપાર જ એવા છે કે જેમાંથી દિલની દિલાવરતા બહુ ઓછી કેળવાય. ચેાથુ’ કારણ પ્રાન્તીય ભેદમાં આતપ્રેાત થઇ જવાના કારણુથી, એક ખીજા પ્રત્યેના આક્ષેપોને-તારાઓના ભય પણુ કંઈક પેસી ગયા છે : ' હું એ પૈસા ખર્ચ કરીશ, તેા ખીજાએ આક્ષેપ કરશે અથવા મારા
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org