________________
૨૨૮ ]
મારી સિંધયાત્રા
‘ પાઠશાળા’ અને ‘ કન્યાશાળા’ છે. જો કે આ પાઠશાળાઓ સધની જ
"
હોવા છતાં, તેના વહીવટ માટે જુદી રકમ અને જુદી કમીટી મુકરર છે. સારી સખ્યામાં બાળકી અને બાળાઓ અભ્યાસ કરે છે, તેની સાથે મેટી ઉમરની બહેનેા માટે પણ એક વ ચાલે છે. જે શ્રાવિકા શાળા ’ તરીકે ઓળખાય છે. બહેનોનો અભ્યાસ પ્રકરણા સુધી સારા પહેાંચ્યા છે. અને બહેનેા અભ્યાસમાં ઉત્સાહ પણ સારા રાખે છે. આ નિમિત્તે ૫-૫૦ બહેનો નિયમિત અપેારના સમય ઉપાશ્રયમાં ગાળે છે. સામાયિક કરે છે અને સાથે સાથે અભ્યાસ પણ કરે છે.
..
ખ
કરાચી, ગુજરાત કાઠિયાવાડથી દૂર અને એક તરફ પડી ગએવુ હોવાથી, તેમજ આવનારને અહિં ખર્ચ પણ વધુ થતું હોવાથી કાઇ સારા ધાર્મિક શિક્ષક અહિં આવવાનું સાહસ કરતા નથી. અને કરે છે તે અથવા એવાં કારણેાથી ટકી શકતા નથી. અને સારા અનુભવી યેાગ્ય શિક્ષકના અભાવે આ સંસ્થાની જોઇએ તેવી પ્રગતિ પણ થતી નથી. છતાં છેલ્લાં પચ્ચીસ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે, અનેક બાળક આળાએમાં કઈ ને કઈ ધાર્મિક જ્ઞાન પ્રચાર કરે છે અને ધાર્મિક સકારા નખાય છે, એ ખુશી થવા જેવુ છે. હવે તે એજ્યુકેશન એડ મુંબઇની પરીક્ષાઓ પણ અપાવવામાં આવે છે.
સસ્થાને વહીવટ કરનારી કમીટીમાં એક મે એવા ગૃહસ્થાની જરુર છે કે જેઓ વ્યાવહારિક કુશળતા રાખવા સાથે ધાર્મિક શિક્ષણુમાં પણુ સારા શિક્ષિત હોય. ઘણી વખત જોવાયુ છે કે ધાર્મિક જ્ઞાનના સારા અનુભવી શિક્ષકની સાથે ધાર્મિક જ્ઞાનના બિનઅનુભવી સંચાલકને મેળ ખાતા નથી અને તેના લીધે કેટલીક વખતે શિક્ષકાના દિલ ઉચક અતી જાય છે. પરિણામે તે જલદી સ્થાન છેડવાના વિચાર કરે છે. આવું ઘણું સ્થળે અને છે. આ વસ્તુ ઉપર પણ આ સંસ્થાની કમીટીએ ધ્યાન આપવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org