________________
- ૨૧ :જૈન સસ્થા
Jain Education International
કરાચીના બન્ને સધા-સ્થાનકવાસી અને *દિરમાગીની સ્થિતિનું વર્ષોંન આ પહેલાં કહેવાયું છે. હવે કરાચીના સમસ્ત જૈન સમાજના આંગણે જે જે સૌંસ્થાએ ચાલી રહી છે, તેનુ પણ કંઇક નિરીક્ષણુ કરી લેવું જોઇએ.
કરાચીના બન્ને ક્િરકાએ પેાતપેાતાની ધાર્મિક પાઠશાળાએ અને કન્યાશાળાએ ચલાવી રહ્યા છે, તેના પરિચય તે તે તે સધાના પરિચયમાં અપાયેા છે. એ સિવાયની જે જે સસ્થાએ બન્ને સંધાની સંયુક્ત શક્તિથી ચાલી રહી છે, તે તે સંસ્થાઓના સક્ષિપ્ત પરિચય આ છે:
જૈન સહાયક મડળ
નિરાશ્રિત અને રાગચસ્ત જૈનાને ખાનપાનના અને ડૉકટરી સારવારનો ખાખસ્ત કરવા, સાધનહીન જૈન ભાઇ-બહેનોને દેશમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org