________________
૨૩૨ ]
મારી સિધયાત્રા
થાય છે, ત્યારે ત્યારે એ. હેટાએને-શ્રીમન્તાના સાથ લેવેજ પડે છે. જેમની પાસે છે . તે જ આપે છે અને આપશે. એમનુ વૃદ્ધ માનસ પણ સમયે સમયે ઉપયેાગી થાય છે. અત્યારની ઝેરીલી હવાના ભાગ બનીને મનસ્વીપણે વવાથી પણ ઘણી હાની પહેાંચે છે. ન્હાનાએ ‘ પીછાં મારથી શાલે છે. ’ એ પણ ભૂલવું જોતું નથી. નાયક વિનાનું સૈન્ય સફળતા નથી મેળવી શકતું, બટ્ટે પરાજય મેળવે છે, એ વાત યાદ રાખવા જેવી છે.
એ ખુશી થવા જેવું છે કે કરાચીના મૂર્તિપૂજક સધમાં ન્હાના મ્હોટાઓના પ્રેમભાવ અને સમય ઉપરના પરસ્પરના સહકાર પ્રશંસનીય જોવાયા છે. ઉત્સવ-મહેાત્સવાના પ્રસ`ગમાં, સાધુઓની બિમારીઓના પ્રસગમાં, વિહારના પ્રસંગમાં અને જ્યારે જ્યારે જરુર પડી ત્યારે ત્યારે બધાઓએ મળીને કાર્યો કર્યો છે, તેનું જ કારણ છે કે દરેક કા શાભાપ્રદ થયું છે. ન કેવળ તન-મનના સહકાર, દ્રવ્યભ્યયના પ્રસ'ગેામાં પણ સૌએ પેાત પેાતાની શક્તિ ખચી છે. પહેલાં ચતુર્માંસમાં પ્રસ`ગ આવી પડતાં જે એક માટે કાળા કરવામાં આવ્યેા હતેા, તેમાં મધ્યમવર્ગ –નાના વર્ગે પણુ કાઇ ન ધારી શકે તેટલી સારામાં સારી રકમ ચેાડાજ દિવસમાં એકઠી કરી આપી હતી. આ એ બતાવવાને માટે પૂરતું છે કે નાના માઢાઓના સહકારથી અને સાચા દિલની ભક્તિથી ક્યુ' કાય નથી શકતુ ?
શ્રદ્ધા અને ભકિત
ઉપર કહ્યું તેવી બધી સ્થિતિએ હાવા છતાં પણ કરાચીના મૂર્તિ પૂજક સંધની શ્રદ્ધા-ભક્તિ ખરેખર વખાણવા લાયક છે, એમ કહેવું જરાયે અનુચિત નથી લાગતુ. વર્ષોની નહિ, યુગાની તપસ્યા પછી તેઓ પેાતાના ગુરુને આ દેશમાં લાવી શક્યા છે, એ વાતનું ભાન તેમનામાંના મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org