________________
શેઠ ખીમચ. જે. પાનાચંદ
શેઠ ખેતશીભાઇ કાળા ગલા મેાહનલાલ કાળીદાસ માળીયાવાળા
39
મેાહનલાલ વાઘજી
માણેકચંદ નાનજી ગાંધી
>>
,, માહનલાલ કાળીદાસ શાહપુરવાળા
ગાંગજીભાઈ તેજપાળ
"
??
મૂર્તિ પૂજક સંઘ
,, પાનાચંદ્ર કેશવજી
, ચુનીલાલ ભૂલાભાઈ
મૂલજીભાઈ જીવરાજ માંગલાવાળા
.
ઝાલાવાડી
ઝાલાવાડી
હાલાઈ
હાલાઈ
હાલાઈ
હાલાઈ
કચ્છી
કચ્છી
ગુજરાતી
Jain Education International
[ ૨૨૭
મેમ્બર
99
For Private & Personal Use Only
13.
97
મ
17.
79
..
.
એ પ્રમાણે વત માનમાં ૧૨ ગૃહસ્થાની કમીટી વ્યવસ્થાપક મ`ડળ' તરીકે કામ કરે છે. આ કમીટી છેલ્લાં કેટલાંક વર્ષોથી કામ કરી રહી છે, એટલે મુધ્યમ વર્ગ તેની નવી ચૂંટણી કરવા માટે ઉહાપેાહ કરી રહ્યો છે,
.
સ્થાનકયાસી સધની માફક, મૂર્તિ પૂજક સંઘમાં પણ ધાર્મિક દૃષ્ટિએ બધા એક હાવા છતાં હાલાઈ અને ઝાલાવાડી તરીકે અંદરથી મતભેદ અવશ્ય દેખાય છે. છતાં જરુરી કાર્યાં પ્રસંગે નમતુ મૂકી ચલાવી લેવામાં આવે છે. એટલે ઘણી વખત ‘ હાટી હતી ભેંશ ' બની જાય, એ સ્વાભાવિક છે.
સંસ્થા
શ્વેતામ્બર મૂર્તિ પૂજક સધમાં એવી કોઇ સંસ્થા નથી કે જેની સઅશ્વમાં ખાસ ઉલ્લેખ કરી શકાય. જે કાષ્ટ સંસ્થા છે, તે ધાર્મિક
www.jainelibrary.org