________________
સિધમાં પ્રવેશ
જણાયું. સ્ટેશન મેટું છે. બજાર છે. જીત છે, અને છનવાળાઓના અ’ગલા છે. પણ મુસલમાનાનુ એટલુ બધુ જોર છે કે વાતવાતમાં અહિં ખૂન થતાં વાર લાગતી નથી. સ્ટેશન માસ્તરા અને સ્ટેશનના બીજા નાકરા અહિંની મુસલમાન પ્રજાથી ડરીને રહે છે. કહેવાય છે કે બકરાંને કે ગાયાના ખુલ્લ ખુલ્લા વધ કરતાં જરાપણુ લાકે અચકાતાં નથી. કરાચીના શેઠીઆ
[
અહિ' અમે ત્રણ દિવસ મુકામ રાખ્યા. કરાચી જૈન શ્વે. મૂર્તિપૂજક જૈનસંઘની મેનેજીંગ કમીટીના પ્રમુખ શેઠ છે.ટાલાલ ખેતશીની આગેવાની નીચે મેમ્બરે અને બીજા કેટલાક શ્રાવકા મળીને પચ્ચીસ ત્રીસ શેઠીઆએ અહિં આવ્યા. ખૂબ ઉપદેશ અને એક બીજાના પરિચય કરવાના પ્રંસગ અહિં” મળ્યું.
સાધુઓનુ સમ્મિલન
Jain Education International
સ્થાનકવાસી સાધુ ઘાસીલાલજી નવ ઠાણા સાથે હૈદ્રાબાદથી વિહાર કરતાં મારવાડ તરફ જઇ રહ્યા હતા, તેઓના ભેટા અહિં થઇ ગયા. કરાચીના ખીમચંદશાહ, ભાઇ સામચંદ તથા ત્રિભાવનદાસ શાહુ–એ ત્રણ સ્થાનકવાસી આગેવાન ગૃહસ્થા પણ તેમની ભકિત માટે અહિ આવ્યા હતા. સિંધ જેવા માંસાહારી પ્રદેશમાં બન્ને સપ્રદાયના લગભગ ૫દર સાધુઓનું મિલન થાય અને સિંધમાં જૈનધર્મના પ્રચાર સંબંધી વાટાધાટ થાય, એ પણ દિવસ એક સ્મરણીય દિવસ લેખી શકાય, શ્રીમાન ઘાસીલાલજી એ ચાતુર્માંસ કરાચીમાં કરીને મારવાડમાં પાછા વળી રહ્યા હતા. એમને કરાચીના જનેા અને જનતાના સારા અનુભવ હતા. રસ્તામાં મળેલાં કરાચીનાં છાપાંઓમાં આ સાધુઓની ટુકડી સંબંધી જે કંઇ નિંદાએ છપાઇ હતી, એ વાંચવામાં આવેલ. આ સંબંધી ઘણી વાતચીત
For Private & Personal Use Only
www.jainelibrary.org