________________
પ્રવેશ
કાંઇ અનિચ્છનીય કરવા તરફ ધસડાઈ નય છે. આજના વર્તમાનપત્રા ખાસ કરીને દૈનિક વમાનપત્રામાં દુ:ખના માર્યાં કંઇક આત્માએ આત્મહત્યા તરફ ખે’ચાઇ જતાં માલમ પડે છે. જેમ દિવસે જાય છે, તેમ આવા મનાવા વધતા ને વધતા જતા દેખાય છે.
[ ૧૦
માનવ સમાજ માટે આ સામાન્ય બાબત નથી, સમયે સમયે માનવ સમાજ માટે ઉપસ્થિત થતા વિવિધ સવાલાનો ઉકેલ, સમાજના અસ્તિત્વ અને નિભાવ માટે લાવવાની જરૂર હાય છે, તેમ હાલના સમયમાં, માનવ સમાજના અસ્તિત્વ અને નિભાવ માટે માનવીએની આત્મહત્યાએનો વધતા જતા પ્રશ્ન તાત્કાળિક ઉકેલ માગે છે. મુંબઇ શહેરમાં રાજ ખરેાજ સ્ટેવથી દાઝી મરવાના મનતા બનાવાની પાછળ જાહેર થયેલુ' સંસારીઓનું દર્દ, કલક્તામાં કન્યાદાન આપવા માટે સાધન નહિ હોવાના કારણે થતી આત્મહત્યા, પરીક્ષામાં પાસ નહિ' થવાને કારણે વડાદરામાં સુરસાગરમાં અપાતા યુવાનોના ભેાગ, અસહાય વિધવાઓને નિભાવનાં સાધનોને અભાવે જીવનનો અન્ત લાવવાવી પડતી ફરજ, ભૂખમરાથી પીડાઇ અને રીમાઇ કાંઈ પણ આધાર નહિ મળતાં અનેક એકારાને રૂંધવા પડતાં શ્વાસેાશ્વાસ, આવા પ્રતિદિન બનતા બનાવા આજના માનવ સસારની દુઃખદ અવસ્થા જાહેર કરે છે. અને જો એ જાહેરાત આવી દુઃખદ અવસ્થામાંની માનવીએની મુક્તિ કયી રીતે થાય, તેનો ઉકેલ માગતી નહિ. હાય, તે એ જાહેરાત શા માટે છે ? વમાન પત્રામાં આવા બનાવા આજના સસારની સ્થિતિ માનવજગત સમક્ષ રજુ કરવા અને તેનો ઉકેલ લાવવાની ગર્ભિત સૂચના કરવા માટે અપાય છે. અર્થાત્ આજના જગતના મુખ્ય સવાલેમાંનો આ પણ એક ગંભીર સવાલ છે કે માનવ સ’સાર જે દુઃખીને દુ:ખી થતા જાય છે, તેની એ દુઃખદ્રાવસ્થામાં મુક્તિ શી રીતે થાય ?
Jain Education International
આવા ગંભીર સવાલનો ઉકેલ માત્ર તત્ત્વજ્ઞાનીએજ મતાવી શકે. તત્ત્વજ્ઞાનીએ સબંધી સામાન્ય સમજ એવી હોય છે કે તેઓ તેા અવધુત હોય, હીમાલયમાં વસતા હાય, દુનિઆ સાથે જેમને નિસ્બત ન હેાચ, વિગેરે. તત્ત્વજ્ઞાનીઓનો વ્યવહાર સાધારણ એવા હોય છે, પણ તત્ત્વજ્ઞાનીઓનો અથ એટલેાજ નથી હોતા. તત્ત્વજ્ઞાનીએ એટલે તથ્યાતથ્ય, વિવેકાવિવેક, કન્યાતન્ય સમજનાર. ગાંધીજી હીમાલયમાં નથી વસતા છતાં તત્ત્વજ્ઞાની છે. આમ
For Private & Personal Use Only
www.jainelibrary.org