________________
૨૧૪ ]
મારી સિધયાત્રા
r પ્રકાશાગારનું દિવ્ય સ્કુલિગ પ્રકટ થતાંજ એક વિભૂતિએ દૃઢ સ કલ્પખળ એકત્રિત કરી, ભારત વર્ષના દૂરના ખુણામાં રહેલા સિંધના અટૂલા પ્રદેશમાં જીવયા અને અહિંસાના સદેશ પ્રસરાવવા સકલ્પ કર્યાં. + + + +
છેલ્લાં સેંકડો વર્ષથી કોઇપણ જૈનસાધુએ સિંધમાં આવવા હિંમત ધરેલી નહતી ! પરં તુ સિધવાસી જૈનેાના સદ્ભાગ્યે એક ધન્યક્ષણે શ્રી નાથુરામજી મહારાજના સપ્રદાયના પૂજ્ય શ્રી ફુલચ દ્રજી મહારાજે મહાવીરના પુનિત પગલે ચાલી લગભગ ૧૧૯૦ માઇલના ઉવિહાર કરી કરાચી પધારી અને સિધ્ધનુ ક્ષેત્ર ખુલ્લુ કરી તેમનું નામ જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કાતરાવ્યું. તત્પશ્ચાદ્ પંડિતરત્ન આણુકવિ શ્રી ઘાસીલાલજી મહારાજ તથા મહાન્ તપસ્વી સુદરલાલજી મહારાજ આદિ પણ નવ સાધુ કરાચી પધાર્યાં અને શ્રી ફુલચંદજી મહારાજે ખાલેલુ' ક્ષેત્ર ખુલ્લુ રાખ્યુ.
ચાલુ પુનિત વધે` સિધ્ધના સદ્દભાગ્યે વિદ્વત્તાની પ્રતિમૂર્તિ સમા વિદ્વાન્ મુનિ શ્રી. વિદ્યાવિજયજી મહારાજ અત્રે પધાર્યાં. સેંકડા માર્બલને વિહાર કરી મારવાડ અને સિ ધનાં ધખધખતાં રેગીસ્થાનાના ખુલ્લા પગે અને મસ્તકે વિહાર કરી આજે આ મહાત્ મુનિવરેશ સિધમાં પધાર્યાં છે, એ એમના અપૂર્વ સ્વાથ ત્યાગ અને જગકલ્યાણની અદ્ભુત ભાવનાવૃત્તિ છે.
66
મહાન પુરુષાનું જીવનમાત્ર મુખ્યત્વે જગતકલ્યાણની ભાવનામાં તદ્રુત સ્વરૂપે કેન્દ્રિત થયેલ હોય છે, અને જગજ્જનકલ્યાણ અર્થે તે કોઈ પણ પ્રકારના આત્મભાગને મેટા ગણતા નથી. જગત કલ્યાણુની પ્રબળ ભાવનાવૃત્તિ એક ભાવનાશીલ વ્યક્તિને કેટલા પ્રબળ ઉત્સાહથી દૂર દૂર ખેંચી શકે છે, તેના તાદૃશ્ય પુરાવા શ્રી વિદ્યાવિજયજીના ઉગ્રવિહારમાંથી વાસ્તવિક સ્વરૂપે ઉપલબ્ધ થાય છે.
tr
“પરિચિત દેશ નિત્યની વિહારભૂમિનુ ક્ષેત્ર અને પરિચિત શ્રાવક સમુદૃાયના સાઁસ વિનાના પ્રદેશમાં વિચરવાનું ખરેખર કઠીન હેાય છે, આવા નિત્યના પરિચિત અને ભક્તના સકીણ પ્રદેશની સીમાનાં આવરણાને ભેદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org