________________
સ્થાનકવાસી સંઘ
[ મ
થતાં તેમની જગ્યાએ ભાઇ ખીમચંદ માણેકચંદ શાહ ચૂંટાયા છે. ખીમ શાહ કરાચી મ્યુનીસીપાલીટીના કારપેરેટર છે અને સારી લાગવગ ધરાવે છે. સેક્રેટરી ભાઇ ખીમચંદ વારા છે, કે જેમને પરિચય આપી ચૂકયે। છું.
ફેસપ
"
&
આવા વ્યવસ્થિત, શ્રીમન્ત અને ધર્માંશીલ સંધમાં કાઈ કમનસીબે કુસ’૫ પેસી ગયે! છે, એ ખરેખર દુઃખનો વિષય છે. સ્થાનકવાસી સંઘનાં આ કલેશના મૂળ કારણના કાઈ અભ્યાસ કરે તે તેને સ્પષ્ટ જણાય કે " હાલાજી ’ અને ‘ ઝાલાવાડી ' તરીકેના અભિયાનમાંથી ઉત્પન્ન થએલી સત્તાની ભાવના સિવાય બીજું કંઇ જ નથી. ખરી રીતે સ્થાનકવાસી સંધની પાસે એવી મેાટી ક્રાઇ મિલકત-મૂડી નથી. એવી મેાટી કાઇ સસ્થાએ નથી કે જેની સત્તા ભાગવવામાં કઇ મહત્ત્વ હોઇ શકે. સાધારણ એક ઉપાશ્રય, પાઠશાળા અને કન્યાશાળા આ માત્ર મિલકત, એવા અનેક નોકર-ચાકરે! યે નથી, કે જેના ઉપર આધિપત્ય ભાગવવામાં રસ પડે. નોકરમાં પાઠશાળાઓને ભણાવનાર એક એ શિક્ષક-શિક્ષિકાએ અને ઉપાશ્રયનું ઝાડુ કાઢનાર એકાદ ભયેા. છતાં આવે! કલેશ અને તે પણુ શિક્ષિત અને સમજદારાની વચ્ચમાં કલેશ, એ સિવાય કે હાલાઈઝાલાવાડી તરીકેનું ખાટુ' મમત્વ, બીજું શું કહી શકાય ? કહેવાય છે કે આ કલેશની ઉત્પત્તિ શ્રીમાન ઘાસીલાલજીના સમયમાં થઈ હતી. પરન્તુ સાધુઓના નિમિત્તે ગૃહસ્થાએ આપસમાં કલેશ કરવા, એ શેાભાદાયક ન કહી શકાય. સાધુએ તે મે ચાર મહિનાના મહેમાન, જ્યારે ગૃહસ્થાએ તે કાયમ ભેગા રહેવાનું,
રાગદ્વેષની વૃત્તિએ જેમ જેમ વધે છે, તેમ તેમ તેમાંથી અનેક અનર્થી ઉભા થાય છે. બલ્કે ગમે તેવા ગુણવાન માણસ પણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org