________________
૨૨૨]
મારી સિધયાત્રા
અનીતિના છેલ્લે પાટલે બેસે છે. દુરાગ્રહ, વૈરવૃત્તિને ઉભી કરે છે, સફેદને કાળુ બતાવે છે અને ધર્માંનાં કાર્યોમાં પણ વિશ્ર્વ નંખાવવાની દુધૃત્તિ ઉભી કરાવે છે. આવુ જ આ કલેશમાંથી ધીરે ધીરે ઉત્પન્ન થઇ રહ્યું છે.
અહિંના કલેશના પરિણામે જે પાટી
પડી છે, તે ખુલ્લ‘ ખુલ્લા હાલાઇ ’ અને ‘ ઝાલાવાડી 'ની છે. થાડાક કચ્છી ભાઇએ ‘ હાલાઇ ’માં ભળેલા છે, તેા થાડાક ભાવસાર ભા • ઝાલાવાડી 'માં છે. પણ પાટી એ સ્પષ્ટ દેખાય છે. આ કલેશના લીધે ઘણું નુકસાન થઇ રહ્યું છે, જે સસ્થાએ યુક્ત શક્તિથી ચાલી રહી છે, એવી સંસ્થાઓમાં પણ હુંસાતુસી પેઠી છે અને કદાચ ધીરે ધીરે એ સંસ્થાએની હયાતી પણુ ભયમાં આવી પડે.
પ્રયા
આ કલેશથી અગત કૈાને નુકમાન થતુ ડાય એવું નથી દેખાતું, જે કઇ નુકસાન થાય છે, તે ધાર્મિક કાર્યોમાં જ અને સામાજિક સંસ્થાએ માંજ. આ કલેશને મટાડવા માટે, અમે કરાચી આવ્યા ત્યારથી બરાબર પ્રયત્ન થતા રહ્યો છે. બન્ને પક્ષના આગેવાનાના અમારી પ્રત્યે ભક્તિભાવ કેટલા બધા છે, એ તે હું ઉપર બતાવી ચૂકયા છું અને તેજ કારણે ઘણા ભાઓના આગ્રહથી કોઇ ક્રાઇ તટસ્થ ગૃહસ્થાને વચમાં રાખી સમાધાનીના પ્રયત્ન કરવામાં આવ્યેા. પરંતુ હજુ તેનો કાળ પાયેા નહિ હૈય કે ગમે તે કારણે સમાધાન નથી થઇ શકયું, એ દુઃખનો વિષય છે. છેલ્લામાં છેલ્લા પ્રયત્ન હમણાં ભગવાન મહાવીર સ્વામીની જયન્તીના પ્રસંગે પણ કરવામાં આવ્યેા. કારણ કે સમાધાન થવામાં આડખીલીરૂપ જે કેસ કોર્ટ માં અહિંના એક પત્રકાર ઉપર ચાલતા હતા, તે પત્રકારે દિલગીરી જાહેર કરવાથી ઑસનું સમાધાન થઈ ગયું હતું. મંદિરમાગી
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org