________________
જેનેનું સ્થાન
[૧૭
આવી જ રીતે “લ્યારી કવાટરમાં નદીવાળી પાંજરાપોળ સ્થાપવામાં પણ વૈષ્ણવોની સાથે જેનોનો મુખ્ય હાથ હતો.
આ હક્તિ પ્રમાણે તો કરાચીની પ્રસિદ્ધ પાંજરાપોળની સ્થાપનાનું શ્રેયઃ તે વખતના જેના જ ફાળે જાય છે. જનને વધુ ફાળો
બીજી કેટલીક હકિકત મેળવતાં એમ પણ જણાય છે કે કરાચીની પાંજરાપોળજ નહિ, પરંતુ કરાચીની અત્યારની પ્રગતિમાં જુના વખતના જેનોને ફાળે ખાસ કરીને નોંધવા લાયક છે. અત્યારનું ભીમપરું કે જે સિંધમદ્રેસા પાસે લેરેન્સ રેડ ઉપર આવેલું છે, તે વસાવનાર પણ એક જૈન ગૃહસ્થ ભીમસિંહ માલસી હતા, કે જેઓ ઊનના મોટા વ્યાપારી હતા. આવી જ રીતે કરાચીની ભવ્ય ઇમારતો ઈમ્પીરીયલ બેંક, લૈઇડસ બેંક, રાલી બ્રધર્સ, ચેમ્બર્સ ઓફ કોમર્સ વિગેરે બિલ્ડીંગે કોન્ટ્રાકટથી બાંધનાર પણ જૈનગૃહસ્થ શેઠ કાળા ગયા હતા. આમ એક અથવા બીજી રીતે કરાચીની અત્યારની પ્રગતિમાં જૈનેને માટે ફાળે છે-હાથ છે, એમ જુના વખતના જેનેના કથનથી અને બીજા કેટલાકૅના કથનથી માલૂમ
મંદિર-ઉપાશ્રય
તે વખતના ગૃહસ્થો પૈકી શેઠ લીલાચંદ ચાવાળા, શેઠ ઉમેદમલજી, ન્યાલચંદભાઈ, આસ્કરણ ખેંગાર, પદમાજી વેલાજી, મોકમચંદ વલ્લભદાસ અને નવલમલજી ગુમાનમલજી વિગેરે ગૃહસ્થાએ મળીને સોજર બજારમાં એક મકાન લઈ ઈ. સ. ૧૮૫૫માં (વિ. સં. ૧૯૧૧) ધાતુની મૂર્તિ રાખીને ઘરદેરાસર કર્યું. તે ધાતુની મૂર્તિ ચોરાઇ ગયા પછી હાલાથી ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org