________________
૨૦૦ ]
પૈસે ટકે સુખી એટલે તેઓની પ્રબળતા વધારે છે, એમ સ્પષ્ટ દેખાય છે. છતાં તેઓ બન્ને જુદી ક્રામ કે જુદા દેશ વાસીઓની માક હરિકાઈના અથવા વૈમનસ્યના રગથી રમાએલા રહે છે.
મારી સિધયાત્રા
હાલાઇ અને ઝાલાવાડી ભાઇએએ જાતીય જમણે! તેમજ મરણુ આદિ પ્રસંગેાએ સ્નાનવિધિ, વિગેરે કરવાને માટે તેમજ લગ્નાદિ પ્રસંગાને માટે પેાતાની વાડીએ ( ધમ શાળાએ ) બનાવી છે. વાડીએ બન્ને ભેગીજ હતી, છતાં વચમાં એક દિવાલ ઉભી કરીને ‘ હાલાઇ ’ અને ‘ ઝાલાવાડી ’ તરીકેની જુદાનું પ્રમાણુ પૂરું પાડ્યું છે.
ગુજરાતી
ખાસ ગુજરાતી ભાષ્ટની વસ્તી જેનામાં બહુ ઓછી દેખાય છે. તેમાં શેઠ ચુનીલાલ ભૂલાભાઈ મુખ્ય છે. તેઓ ધર્મપ્રેમી છે, દિલના ભદ્રિક છે. તે ઉદાર છે. તેઓ મદિરાગી છે, સંધનાં બધાં કાર્યોમાં આગેવાનીભર્યાં ભાગ લે છે, મેનેજીંગ કમીટીના પણ મેમ્બર છે ; અમારી મંડળીને સિધમાં લાવવામાં તેમની પ્રેરણા ખાસ હેાવાનું કહેવાય છે. અને તેએ ઉદયપુર, કરાચીના ડેપ્યુટેશનમાં પણ આવ્યા હતા. આ સિવાય ભાઇ રતિલાલ ચશ્માવાલા છે, તેઓના પિતા ડાહ્યાભાઇ મુલતાની બહુ પ્રસિદ્ધ અને મેટા વ્યાપારી હતા. આ વિગેરે થાડાકજ ગુજરાતી છે. પાટણવાળા સંધવી નગીનદાસ કમચંદની પેઢી પણ છે.
ધાર્મિક ક્રિકા.
ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ તેા કરાચીમાં મુખ્ય એ સંપ્રદાય દેખાય છેઃ મદિરમાર્ગી અને સ્થાનકવાસી. મારવાડના માલેાતરા તરફથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org