________________
જૈતાનુ સ્થાન
આવેલા કાઇ ક્રાઇ તેરાપંથી પણ દેખાય છે. સ્થાનકવાસી અને મદિરમાગી ના જે ભેદા છે, તે કાઢિયાવાડી અને કચ્છી બન્નેમાં જ છે. કેટલાક ભાવસાર ભાઇએ સ્થાનકવાસી અને કાઇ મંદિરમાગી છે, પરન્તુ તેઓ છે તે ઘણું કરીને કાઠિયાવાડીજ.
આ બન્ને ફિરકાઓમાં પાતપેાતાના ઉપાશ્રયેા છે અને ધાર્મિક દિષ્ટએ જે જે ઉપયુક્ત સાધના જોઇએ, તે તે કરી લીધાં છે. સૌ પાતપેાતાનાં સ્થાનામાં ધાર્મિક ક્રિયાઓ કરે છે. ખુશી થવા જેવું એ છે કે સ્થાનકવાસી અને મંદિરમાગમાં ખીજા શહેરા કે ગામ જેવા અહિં કુસંપ કે વેર નથી, બલ્કે સંપ સારા છે. સાધુઓ હાય તા એક બીજાને ત્યાં વ્યાખ્યાન આદિમાં જવા આવવામાં, તેમજ મહાવીર જયન્તી કે એવા ધાર્મિક ઉત્સવે। સાથે મળીને કરવામાં જરા પણ સ`ક્રાચ નથી રાખતા. કેટલાક સ્થાનકવાસી ભાઇઓ બહેના તે નિયમિત મ'દિરમાં દર્શન પણ કરે છે.
આર્થિક સ્થિતિ
આર્થિક સ્થિતિને વિચાર કરતાં અહિંના જેતે સમય અને, સ્થાનના પ્રમાણમાં ઠીક ગણી શકાય. મંદિરમાગી કરતાં સ્થાનકવાસી સંઘમાં શ્રીમન્તા વધારે કહેવાય છે. તેમજ ઝાલાવાડી કરતાં હાલાઇ ભાઇઓમાં શ્રીમન્તા વધારે કહેવાય છે. કચ્છી ભાઇઓમાં પણ કેટલાક શ્રીમન્તા સારા છે. છતાં બહારની દુનિયા કરાચીના જેને માટે જે કલ્પના કરી શકે છે, એવી · શ્રીમન્તાઇ ? તે અહિં નથી જોવાતી.
,
[ ૨૦૧
કરાચીના જંતાના મેાટા ભાગ નાકરી કે મધ્યમ પ્રકારની વ્યાપારી પતિથી પેાતાનું ગુજરાન ચલાવનારા છે. દ્રવ્યની બહુલતાથી અત્યારના જમાનામાં જેમને શ્રીમન્ત' કહી શકાય એવાઓની સખ્યા ઓછી
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org