________________
-
**
*
*
*
*
*
**
*
*
*
*
*
*
-
*
*
*
*
.
– ૧૯:સ્થાનકવાસી સંધ.
ગત પ્રકરણમાં કરાચીના સમસ્ત જનની-સ્થાનકવાસી અને મંદિરમાગી બનેની–સ્થિતિને સમુચ્ચય રીતે પરિચય અને કરાચીના જનનું શું સ્થાન છે, એ બતાવવામાં આવ્યું છે. હવે તે બન્ને ફિરકાના સંબંધમાં ખાસ ખાસ બાબતો બતાવવાનો યત્ન કરીશું. સ્થા. સંઘની સ્થિતિ,
*
*
*
* *
* * * * *
w ww
*
*
* *
*
*
* *
* *
*
*
*
*
*
*
* * *
*
* * * * * * * *
?
w
સ્થાનકવાસી સંધમાં જન સંખ્યા મંદિરમાગી કરતાં લગભગ દોઢી ગણાય છે; એટલે લગભગ બેહજાર જેટલી સંખ્યા કહી શકાય, જેમાં હાલાઈ ઝાલાવાડી અને કચ્છી ભાઈઓને સમાવેશ થાય છે. આ ઉપરાન્ત કાઠિયાવાડના કેટલાક ભાવસાર ભાઈઓ પણ સ્થાનકવાસી છે. કચ્છી અને ભાવસાર ભાઈઓની સંખ્યા ઓછી છે. આર્થિક દૃષ્ટિએ સ્થાનકવાસી સંઘમાં મંદિરમાગી સંઘ કરતાં શ્રીમતે વધારે ગણાય છે. એ વાત ગત પ્રકરણમાં બતાવી ચૂકી છું.
*
*
k
y
"
",
*
."
,
૪,
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org