SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ - ** * * * * * ** * * * * * * - * * * * . – ૧૯:સ્થાનકવાસી સંધ. ગત પ્રકરણમાં કરાચીના સમસ્ત જનની-સ્થાનકવાસી અને મંદિરમાગી બનેની–સ્થિતિને સમુચ્ચય રીતે પરિચય અને કરાચીના જનનું શું સ્થાન છે, એ બતાવવામાં આવ્યું છે. હવે તે બન્ને ફિરકાના સંબંધમાં ખાસ ખાસ બાબતો બતાવવાનો યત્ન કરીશું. સ્થા. સંઘની સ્થિતિ, * * * * * * * * * * w ww * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ? w સ્થાનકવાસી સંધમાં જન સંખ્યા મંદિરમાગી કરતાં લગભગ દોઢી ગણાય છે; એટલે લગભગ બેહજાર જેટલી સંખ્યા કહી શકાય, જેમાં હાલાઈ ઝાલાવાડી અને કચ્છી ભાઈઓને સમાવેશ થાય છે. આ ઉપરાન્ત કાઠિયાવાડના કેટલાક ભાવસાર ભાઈઓ પણ સ્થાનકવાસી છે. કચ્છી અને ભાવસાર ભાઈઓની સંખ્યા ઓછી છે. આર્થિક દૃષ્ટિએ સ્થાનકવાસી સંઘમાં મંદિરમાગી સંઘ કરતાં શ્રીમતે વધારે ગણાય છે. એ વાત ગત પ્રકરણમાં બતાવી ચૂકી છું. * * k y " ", * ." , ૪, - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy