________________
૧૩૪ ]
પરિણામ
આ પ્રમાણેની અમારી આખા વિહારની પ્રવૃત્તિ બરાબર ચાલતી રહી. એમાં જરા પણ અતિશયેાક્તિ વગર કહી રાકાય કે સેકડે। માણસાએ માંસાહારના ત્યાગ કર્યાં છે. ઘણાએએ દારૂ છેડયા છે, અને ઘણા જીવાએ અનેક પ્રકારની પ્રતિજ્ઞા કરી છે. ટૂંકામાં કહીએ તે! જે લાભ, ગુજરાત કાઠિયાવાડની રીઢી થઇ ગએલી અથવા ખીજા શબ્દોમાં કહીએ તે। અતિપરિચયના કારણે આકર્ડ ધરાએલી બલ્કે અજીણું ભાગવનારી પ્રજામાં નથી થઇ શકતા, તેનાથી હજાર ગણુા લાભ આવી પ્રજાને ઉપદેશ આપવામાં થાય છે, એવા અમારે સચેાટ અનુભવ થયા છે.
મારી સિધયાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org