________________
ગુજરાતીઓનું સ્થાન
[૧૫
ગણાતા મુસલમાન બિરાદરમાં ભાઈ હાતીમ અલવી જેવા અનેક સુધારકે, શિક્ષિત અને કાર્યકર્તાઓ છે કે જેઓ કે મોટી જાહેર સભાએમાં અને મ્યુનિસીપાલીટી આદિ સ્થાનેમાં ગાજે છે, ત્યારે ગુજરાતનાં નૂર' તરીકે જોઈને કોઈ પણ ગુજરાતીની વેંત વેંત છાતી ફૂલ્યા વિના નથી રહેતી.
પારસીઓની પ્રવૃત્તિ
અને આ ઉપરાન્ત, હિંદુસ્તાનમાં બિલકુલ નહાની, પરંતુ પિતાની શ્રીમંતાઈમાં અને દાનવીરતામાં મશહૂર થએલી પારસી કેમનો ફાળો પણ કરાચીમાં ક્યાં છે છે? કરાચીની સમસ્ત ગુજરાતી જનતાના શિરછત્રરૂપ ભાઈ જમશેદ મહેતા જેવા એક આદર્શ પુરુષ એજ કામમાં હસ્તી ધરાવી રહ્યા છે. પારસી વીરબાઈજી હાઈસ્કૂલ” “મામાં ગર્લ્સ હાઇસ્કૂલ” અને એવી અનેક કેળવણીની સંસ્થાઓ એ કેમના ભૂષણ સમાન ચાલી રહી છે. પારસી રાજકીય સભા' “યંગમેન રાષ્ટ્રીયન એસોસીએશન અને એવી અનેક જાહેર પ્રવૃત્તિમાં અગ્રગણ્ય ભાગ લેનારી સંસ્થાઓ પણ એ કામમાં વિદ્યમાન છે. આ ઉપરાંત ડો. ધાલા, ભાઈ નરીમાન ગાળવાળા, ભાઈ પેશાતન વાણિયા, ભાઈ રૂસ્તમ દસ્તુરજી અને પી. દસ્તુર જેવા બાહેશ લેખકે, વિદ્વાન, ઈત્તિહાસ અને સર્વ ધર્મવાળાઓ સાથે ઉદારતાપૂર્વક ભળનારા મહાનુભાવો પિતાની કેમને અને કરાચીને શાભાવી રહ્યા છે. અને પારસી હોવા છતાં બધીયે કેમેની સેવા કરી રહેલું અને બહાળો ફેલાવો પામેલું “પારસી સંસાર” નામનું અર્ધ સાપ્તાહિક પત્ર એ પણ એ કેમનું ગુજરાતી તરીકેનું ગૌરવ જાહેર કરે છે.
આવી રીતે ભાટીયા, લેહાણ, જૈન અને બીજી બીજી કેમેવાર તપાસવા જઈએ, તો એ બધી યે કામોમાં અનેક સામાજિક અને ધાર્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org