________________
૧૮૨ ]
જન્મે ત્યારે મધમાખીએ ગણુગણાટ કરતી કરતી જ હાય, એમાંની કાઇ કાઇ પેાતાના ડંખ જમશેદના શરીરમાં મારતી હાય, ત્યારે પણ જમશેદ અપૂર્વ ધૈર્ય સાથે તેની સામે ઉભા જ ડાય. મગજનું સમતાલપણું ગમે તેવા વિકટ પ્રસ`ગેામાં પણ નહિ ગુમાવવાનું ય તેા જમશેદને જ વ છે. અવિવાહિત સ્થિતિમાં પેાતાના જીવનને એક આદર્શ જીવન અનાજુ છે. પારસી હાવા છતાં કટ્ટર ક્લાહારી તરીકે પેાતાનુ જીવન વ્યતીત કરી રહ્યા છે. પારસીએના માંસ, મચ્છી અને ઇંડાંના ખારાક તરફ એમણે ઘણી વખત જેહાદ ઉઠાવી છે. અનીતિ અને અપ્રામાણિકતાથી તે સે। ક્રાસ દૂર રહે છે. એમના જીવનના અનેક પ્રસંગે આ વાતની સાક્ષી પૂરે છે. વગર પૂછયે કરાચીની કાઇ પણ સંસ્થામાં જમશેદનું નામ પ્રમુખ તરીકે આપી દેવામાં તે સંસ્થાવાળાએ પેાતાનું ગૌરવ સમજે છે. જમશેદ ખોટા આડ ંબરના કટ્ટર વિરેાધી છે. કામ કઇ ન થાય અને ખાલી પાટીયાં લટકાવી રાખવાં, એવી સંસ્થાએ પ્રત્યે જમશેદને ધૃણા છે. ઘેાડું પણ વ્યવહારુ કાર્ય થતું હાય તા, એવા કાર્યોને તન-મન-ધનથી અપનાવવા જમશેદ તૈયાર રહે છે. અને એમના કિમતી સમયની હ્રાણુ એવી સસ્થાઆને આપવા તૈયાર રહે છે. એમનુ પવિત્ર જીવન કાઇને પણ આકર્ષે છે.
મારી સિધયાત્રા
બાર બાર વર્ષ સુધી લાગટ કરાચી મ્યુનિસીપાલીટીના પ્રમુખ પદે રહી એમણે કરાચીને બનાવ્યું, શાભાળ્યું ને મદૂર કર્યુ છે. સાચ્ચા સેવાભાવી અને નિરાંડબરી જમશેદને, આજની રાજખટપટાથી ભરપૂર એવી ધારાસભાએ વિગેરે સંસ્થાઓમાં રહેવું કેમ પાલવતુ હશે ? એવી શંકા એમના સાચા શુભેચ્છાને થયા કરે છે. એવી સંસ્થાએથી સ્વતંત્ર રહે, તેા જમશેદ આથી યે વધુ સેવા દુનિયાની કરી શકે, એવુ ઘણાએનું માનવુ છે.
Jain Education International
૧ આ પુસ્તાની પહેલી આવૃત્તિ બહાર પડયા પછી તરત સાંભળવામાં આવ્યુ` કે ભાઇ જમશેદ ધારાસભામાંથી રાજીનામુ આપી છુટા થયા છે.
•
For Private & Personal Use Only
www.jainelibrary.org